શોધખોળ કરો
પ્લેબોય મેગેઝીનમાં પ્રથમ વખત જોવા મળશે હિજાબ પહેરનારી મુસ્લિમ યુવતી, જાણો તેના વિશે
1/5

નૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ જાણીતી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 1.54 લાખ ફોલોઅર્સ છે. તેને 2012 વધારે પ્રસિદ્ધિ મળી. જોકે ઘણાં લોકો નૂરના આ નિર્ણયને વખોડી રહ્યા છે. આવા લોકોનું કહેવું છે કે, ઓળખ બનાવવા માટે નૂરે એવા મેગેઝીનની પસંદગી શા માટે કરી જે વિતેલા 63 વર્ષતી મહિલાઓની અશ્લીલ તસવીરો વેચીને ચાલી રહ્યું છે.
2/5

ઉલ્લેખનીય છે કે, પ્લેયબોયે ચાલુ વર્ષથી ન્યૂડ તસવીર છાપવાની ના પાડી દીધી છે. એવામાં એ જોવાનું રહેશે કે પ્લેયબોય પોતાની આ એડિશન વેચવા માટે શું ખાસ કરે છે.
Published at : 28 Sep 2016 02:14 PM (IST)
View More





















