જ્હોન અબ્રાહમને જોવા માટે જૂનાગઢવાસીઓ શૂટિંગના સ્થળે દોડી આવ્યા હતાં. જ્યારે જ્હોન અબ્રાહમ પણ ધર્મજ ગામની મુલાકાત લઈને ખુશ થઈ ગયો હતો.
6/7
ધર્મજમાં ‘રો’ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ છે તેના શૂટિંગ માટે ધર્મજમાં અલગ-અલગ જગ્યા શૂટિંગ કરવામાં આવ્યું હતું. ધર્મજમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન જોવા માટે ગામના લોકોનાં ટોળાં વળ્યા હતાં.
7/7
આણંદ: ચરોતરના ધર્મજમાં ‘રો’ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. ગુજરાતનું એક એવું ગામ જેને કરોડપતિ માનવામાં આવે છે. ધર્મજ ગામમાં ફિલ્મનું ફિલ્માંકન કરવામાં આવ્યું હતું. ધર્મજમાં ફિલ્મના શૂટિંગને લઈને પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.