શોધખોળ કરો

જ્હોન અબ્રાહમ અને જેકી શ્રોફે ગુજરાતનો કયો પેલેસ અંદરથી નિહાળ્યો, આવી છે તસવીરો

1/12
2/12
3/12
4/12
5/12
6/12
બોલીવુડના સુપ્રસિદ્ધ લોકપ્રિય અભિનેતાઓ પાલિતાણા આવ્યા હોવાની જાણ થતાં જ ચાહકો તેમની એક ઝલક માટે આખો દિવસ શૂટિંગ સ્થળે ઉમટી પડયા હતા.

7/12
ફિલ્મના દિગ્દર્શક, 200 ક્રૂ મેમ્બર, 50 સ્ટાફ અને ખાનગી સિક્યુરિટી ટીમ સાથે બોલીવુડ સ્ટાર્સ શૂટિંગ માટે વહેલી સવારે પાલિતાણામાં હવામહેલ ખાતે પહોંચ્યા હતા. પેલેસમાં મહારાજા બહાદુરસિંહના મનપસંદ રૂમમાં ફિલ્મના કેટલાક દ્રશ્યોનું શૂટિંગ કરાયું હતું.

8/12
અહીં પણ તેઓએ ફિલ્મનું શુટિંગ કર્યું હતું. આજે ભાવનગરમાં પણ શુટીંગ કરવા આવશે. આ આગામી રિલીઝ થનારી ‘રો’ ફિલ્મમાં પાલિતાણા પંથકના કેટલાક સીનસિનેરીઓ પ્રેક્ષકોને જોવા મળશે.

9/12
અહીં આસપાસમાં તેઓને નયનરમ્ય નજારો માણ્યો હતો અને શુટીંગ પણ ઉતારવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેઓએ પાલિતાણા નજીક મઢડા ગામમાં પણ ગયા હતા.

10/12
પાલિતાણામાં વીરપુર રોડ પર સ્ટેટનો બંગલો આવેલો છે. આ પેલેસ રાજકોટના મનોહરસિંહ જાડેજાના પૂત્ર માંધાતાસિંહએ ભૂતકાળમાં ખરીદ્યો હતો, તેઓની માલિકીના આ પેલેસમાં જેકી શ્રોફ અને જ્હોન અબ્રાહમે ઉતારો કર્યો હતો.

11/12
જ્હોન અબ્રાહમ અને જેકી શ્રોફે પાલિતાણાના પેલેસમાં શુટિંગ કર્યું હતું. જોકે બન્ને અભિનેતાએ પેલેને અંદરથી નિહાળ્યો પણ હતો. આ દરમિયાન રાજવી પરિવાર પણ  સાથે રહ્યો હતો.

12/12
ભાવનગર: બોલીવૂડના અભિનેતા જેકી શ્રોફ અને જ્હોન અબ્રાહમ સહિતના ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના દિગ્ગજો પાલિતાણા આવ્યા હતા. અહીં તેઓએ વીરપુર રોડ પર આવેલા પેલેસમાં ઉતારો કરીને અલગ-અલગ સ્થળોએ ફિલ્મનુ શુટિંગ પણ કર્યું હતું. આગામી સમયમાં જેકી શ્રોફની ‘રો’ ફિલ્મમાં ભાવનગરના પાલિતાણા પંથકના કેટલાક સીન પણ જોવા મળશે. (સૌજન્ય - ફેસબુક)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget