ગાંધીનગરઃ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા અપાતા પોલીસ મેડલમાં ગુજરાતના ત્રણ પોલીસ કર્મચારીની પસંદગી થઈ છે. વર્ષ 2016-17 માટે યુનિયન મિનિસ્ટર્સ મેડલ ફોર એક્સેલન્સ ઈન પોલિસ ટ્રેઈનિંગ હેઠળ આ પોલીસોને મેડલ અપાશે.
2/4
તાલીમ શ્રેષ્ઠતા મેડલ મેળવનારા સી.આર. સોલંકી વડોદરા ખાતે પોલીસ ટ્રેઈનિંગ સ્ક્વોડમાં છે.