શોધખોળ કરો

રાજકોટઃ કોલેજીયન યુવતીએ વૃદ્ધા પર અચાનક છરી-કાતરથી કરી દીધો હુમલો, જાણો પછી યુવતીએ શું કર્યું?

1/11
આ અંગેની વિગતો એવી છએ કે, લાભુબેન ઇશ્વરભાઇ ચૌહાણ (ઉ.વ.70) જગન્નાથ ચોકમાં વાત્સલ્ય હોસ્પિટલ પાસે આવેલા જોલી એપાર્ટમેન્ટના ફ્લેટના જ અન્ય એક મકાનમાં રહેતી મૂળ કેશોદની અને રાજકોટમાં રહી કોલેજમાં અભ્યાસ કરતી યુવતી કામ માગવાના બહાને વૃદ્ધાના ઘરમાં આવી હતી અને આ પછી વૃદ્ધા પર હુમલો કરી દીધો હતો.

2/11
તારાબેન ગોહેલના ભાઇ અને ફર્નિચર કોન્ટ્રાક્ટનો વ્યવસાય કરતા પ્રફુલ્લભાઇ ત્યાંથી પસાર થતા હતા. તેઓ તારાબેનની ખબર કાઢવા તેઓ ફ્લેટ પર પહોંચ્યા હતા. બારણું ખખડાવવા છતાં નહીં ખૂલતા કંઇક અજુગતું બન્યાની શંકા જતાં તેમણે પોતાના ઘેરથી ફ્લેટની બીજી ચાવી મગાવી હતી.

3/11
રાજકોટઃ રાજકોટના જગન્નાથ પ્લોટમાં ગઈ કાલે બુધવારે રાતે એક વૃદ્ધા પર કોલેજીયન યુવતીએ હુમલો કરી દીધો હતો. યુવતીએ વૃદ્ધાને છરી અને કાતરના ઘા માર્યા હતા. આ પછી યુવતી તે ફ્લેટની અગાસીના છજામાં છુપાઈ હતી અને ત્યાં જ બેભાન થઈ થઈ હતી.

4/11
5/11
6/11
કાલાવડ રોડ ઉપર કેકેવી હોલ નજીક જાનકી એપાર્ટમેન્ટમાં રહેતા લાભુબેન ઇશ્વરભાઇ ચૌહાણ (ઉ.વ.70) એકલવાયું જીવન જીવતા તેના મોટાબેન તારાબેન ગોહેલ (ઉ.વ.81)ની તબિયત સારી ન હોય તેની સારવાર માટે છેલ્લા આઠ દિવસથી તારાબેનની સાથે રહેતા હતા. દરમિયાન લાભુબેને પાડોશીઓને તારાબેનની સારવાર માટે છોકરીની જરૂર હોવાની વાત કરી હતી.

7/11
 ફ્લેટનું બારણું ખોલતા લાભુબેનને લોહીલુહાણ હાલતમાં પડેલા જોઇને તેઓ હતપ્રભ બની ગયા હતા. તેમને તરત જ 108ની મદદથી હોસ્પિટલ ખસેડ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.

8/11
ઘરમાં પ્રવેશીને યુવતીએ વૃધ્ધા પર છરી અને કાતરના 10 ઘા માર્યા હતા. આ બનાવ બન્યો તે સમયે જ વૃદ્ધાના ભાઇ ખબર કાઢવા આવી જતાં યુવતીને ભાગવાનો મોકો નહીં મળતા હુમલાખોર યુવતી ફ્લેટની અગાસીના છજામાં છુપાઇ ગઇ હતી. જ્યાં તે બેભાન થઈ ગઈ હતી. આ પછી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

9/11
પેઇંગગેસ્ટ તરીકે રહેતી અને આત્મિય કોલેજમાં એમબીએમાં અભ્યાસ કરતી સોનલના પિતા બેંકમાં નોકરી કરે છે. દરમિયાન સોનલને પૈસાની જરૂર હોય અને તેને લાભુબેનને કામવાળીની જરૂર હોવાનું કહ્યું હોવાથી તે કામ માંગવા ગઇ હતી. જોકે, વૃદ્ધાએ ના પાડતા સોનલે તેમને પહેરેલા સોનાની ચેઇનની લૂંટ કરી હતી. એટલું જ નહીં, વૃદ્ધાને છરી અને કાતરના અંદાજીત 10 ઘા માર્યા હતા.

10/11
11/11
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

Embed widget