શોધખોળ કરો

દાઉદનો ભાઈ અનિસ જામનગરના અશફાકને કેમ પતાવી દેવા માગે છે? જાણો ચોંકાવનારો ખુલાસો

1/7
 દુબઈમાં કોઈ વ્યક્તિની હત્યા કરાવો તો તેના માટે માથું ધડથી અલગ કરવાની સજા છે. તેના કારણે હસન સફદરને કંઈ કરીને જાનનું જોખમ વહોરવા અને દુબઈના સત્તાવાળાની નજરમાં આવવા તૈયાર નહોતો તેથી તેણે ભારતમાં રહેતા અશફાકને ખતમ કરવા સોપારી આપી.

2/7
પોલીસે જાહેર કરેલી વિગતો પ્રમાણે દાઉદ ઇબ્રાહીમના ભાઇ અનીસ ઇબ્રાહીમે અશફાક ખત્રીની હત્યા કરવા માટે સોપારી આપી હતી. આ કારણ અશફાક ખત્રી પણ ચર્ચામાં આવી ગયા છે. અશફાક ખત્રી એવી તે કેવી હસ્તી છે કે તેને મારવા માટે દાઉદના ભાઈ અનિસે સોપારી આપવી પડે તે સવાલ પૂછાવા માંડ્યો છે.

3/7
પોલીસનાં સૂત્રોએ કહ્યું છે કે સફદર ખત્રીના ભાગીદાર હસને જ અશફાકને મારી નાંખવાની સોપારી આપી હતી. દાઉદનો ભાઇ અનિસ ઇબ્રાહિમ અને હસન અંગત મિત્રો છે. ગુટખાનો ધંધો પડી ભાંગ્યા બાદ હસન અને સફદર વચ્ચે તકરાર થઇ હતી. તેથી તેણે અશફાકને ખતમ કરવા સોપારી આપી.

4/7
અશફાક ખત્રીની હાર્ટ બ્રાન્ડ ગુટખાએ દુબઈમાં ધૂમ મચાવી છે અને પાકિસ્તાનમાં પણ તેની નિકાસ થાય છે. તેના કારણે અનિસના ધંધાને અસર થતાં તેણે અશફાકને મારવા સોપારી આપી હતી તેવું બહાર આવ્યું હતું પણ પોલીસે કંઈક જુદી જ માહિતી આપી છે.

5/7
અશફાક જામનગરના બિઝનેસમેન છે અને શિપીંગ અને બિલ્ડીંગ વ્યવસાય સાથે સંકળાયેલા છે. અશફાક ખત્રીએ થોડા સમય પહેલાં દુબઈમાં હાર્ટ બ્રાન્ડ હેઠળ ગુટખાનો બિઝનેસ શરૂ કર્યો હતો. અનિસ ઈબ્રાહીમ પોતે પણ દુબઈ તથા પાકિસ્તાનમાં ફાયર બ્રાન્ડ હેઠળ ગુટખાનો ધંધો કરે છે.

6/7
 રાજકોટ પોલીસે દાઉદ ઈબ્રાહીમ ગેંગના ચાર શાર્પ શૂટરો રામદાસ પરશુરામ રાણે, વિનીત પુંડરીક, સંદિપ દયાનંદ સિંઘબાદ અને અનિલ રાજુભાઇ ઘીલોડાને ઝડપી લીધા તેના કારણે ખળભળાટ મચ્યો છે. આ શાર્પ શૂટરો જામનગરના બિઝનેસમેન અશફાક ખત્રીની હત્યા કરવા માટે આવ્યા હતા.

7/7
પોલીસે આપેલી માહિતી પ્રમાણે શાર્પ શૂટર રામદાસ રાણેએ પોતે ડીં ગેંગમાં હોવાની વાત કબૂલી છે. અશફાક ખત્રીનો ભત્રીજો શફદર ખત્રી દુબઇમાં ગુટકાનો કારબાર સંભાળે છે. અગાઉ હસન નામનો દુબઈમાં રહેતો ભારતીય તેમનો ભાગીદાર હતો પણ અશફાકે અલગ ધંધો કરતાં તેને ભારે અસર થઈ હતી. .

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Embed widget