શોધખોળ કરો
જસદણ પેટા ચૂંટણી: ‘હું કુંવરજી બાવળિયાને મત આપીને આવ્યો છું’, ફોટો થયો વાયરલ
1/3

ઉલ્લેખનીય છે કે મતદાન મથકમાં ઈલેક્ટ્રોનિક ગેઝેટ ના લઈ જવાની સૂચના હોવા છતાં મોબાઈલના ઉપયોગને લઈ તપાસ થશે. ચૂંટણી પંચના નિયમ ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
2/3

જસદણ: આજે જસદણ વિધાનસભાની પેટાચૂંટણીની પ્રક્રિયા દરમિયાન ભાજપ જસદણ નામના વોટ્સએપ ગ્રૂપમાં પોલારપર ગામના ઈવીએમનો એક ફોટો વાયરલ થયો છે. આ ફોટોમાં મતદાર ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાને મત આપતો જોવા મળે છે. તેને લઈ ફોટો પાડનારા વ્યક્તિ સામે ચૂંટણી પંચના નિયમ હેઠળ કાર્યવાહી થશે.
Published at : 20 Dec 2018 01:08 PM (IST)
View More



















