શોધખોળ કરો

મા ખોડલને સોનાનો હાર પહેરાવી નરેશ પટેલનાં પત્નિએ કર્યું સ્વાગત, લોકોએ લાપસીનો મહાપ્રસાદ લીધો

1/12
2/12
3/12
નરેશ પટેલના ઘરે ખોડલ રથ આવતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે નરેશ પટેલના પત્ની શાલીનીબેને મા ખોડલને સોનાનો હાર પહેરાવ્યો હતો. રથના આગમન સાથે નરેશ પટેલના પરિવારે મા ખોડલની આરતી ઉતારી હતી.

4/12
5/12
6/12
7/12
8/12
9/12
આરતી બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિતી લાપસીના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોએ શ્રદ્ધાપૂર્વક પ્રસાદનો લાભ લીધો હતો. એ પછી રાજકોટમાંથી ખોડલ રથે વિદાય લીધી હતી અને મોરબી જિલ્લા તરફ રવાના થયો હતો.

10/12
નવ દિવસ મા ખોડલના રથે પરિભ્રમણ કરી 80 હજાર લેઉવા પટેલ પરિવારોને ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ આપ્યું છે. પરિભ્રમણના અંતિમ દિવસે 10 હજાર ભાવિકોએ મહાઆરતી બાદ પ્રસાદનો લાભ લીધો હતો.

11/12
રાજકોટ: ખોડલધામ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે અને રાજ્યમાં અલગ અલગ શહેરોમાં ફરી રહેલા મા ખોડલના રથને ભવ્ય પ્રતિસાદ મળી રહ્યા છે ત્યારે ગઇકાલે રાજકોટમાં મોડી સાંજે ખોડલધામના અગ્રણી નરેશ પટેલના ઘરે ખોડલ રથનું આગમન થયું હતું.

12/12
રાજકોટમાં 2 જાન્યુઆરીથી ખોડલધામ રથે પરિભ્રમણ શરૂ કર્યું હતું. રથ દ્વારા લેઉવા પાટીદાર સમાજના પરિવારોને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. બુધવારે રથે રાજકોટના વિસ્તારોમાં પરિભ્રમણ કર્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ

સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ

Morbi: જેતપરમાં ખેડૂતોનું આંદોલન તેજ, ન્યાયની માંગ સાથે આજથી મહિલાઓ અને પુરુષોના પ્રતિક ઉપવાસ શરૂ

Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

Embed widget