શોધખોળ કરો
રાજકોટઃ અપરણીત યુવકને મામી સાથે બંધાયા સંબંધ, પતિ બહાર ગયો હતો ત્યારે બંનેએ શું કર્યું? જાણો વિગત
1/3

પોલીસે જણાવ્યું હતું કે, મહિલાનો પતિ બે દિવસ પહેલાં રાજકોટ ચાલ્યો ગયો હતો. ત્યારબાદ ઘેર એકલા રહેલા કુંવારા ભાણેજ અને પરિણીત મામીએ અંતિમ પગલું ભરી લેતાં રહસ્યના અનેક તાણાંવાણાં સર્જાયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બન્ને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું બહાર આવ્યું છે. આ બનાવ સંદર્ભે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભોજાણીએ વધુ તપાસ હાથ ધરી છે.
2/3

ઉપલેટાઃ ઉપલેટા નજીક આવેલા તલંગાણામાં મામી, ભાણેજે એકસાથે ગળાફાંસો ખાઈ આપઘાટ કરતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બન્ને વચ્ચે પ્રેમસંબંધ હોઈ આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.
Published at : 25 Aug 2018 11:28 AM (IST)
View More





















