શોધખોળ કરો
સોનાની ખરીદી કરવા રવિન્દ્ર જાડેજા શો રૂમ પહોંચ્યો, કોના માટે કરી ખરીદી?
1/5

તેમજ રાજકોટમાં પણ તે પોતાની પુત્રીના ચેક માટે હોસ્પિટલ ગયો હતો ત્યારે પત્ની અને પુત્રી સાથે રસ્તા પર જોવા મળ્યો હતો.
2/5

રાજકોટ: ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં રવિન્દ્ર જાડેજાને આરામ આપવામાં આવ્યો હતો. તે દરમિયાન રવિન્દ્ર જાડેજા પોતાના વતન જામનગર અને રાજકોટ ખાતે વેકેશનની મજા માણી રહ્યો છે. આજે પત્ની અને પરિવાર સાથે સોના-ચાંદીની ખરીદી કરવા નીકળ્યો હતો. આ દરમિયાન તેની પત્ની રિવાબા પણ સાથે હતાં.
Published at : 06 Oct 2017 12:31 PM (IST)
View More























