શોધખોળ કરો

ISISએ FIFA વર્લ્ડ કપને લઈને આપી ધમકી, ફૂટબોલર મેસ્સીનું પોસ્ટર જાહેર કર્યું

1/5
ઉલ્લેખનિય છે કે આ તસવીરને વફા મીડિયા ફાઉંડેશન દ્વારા જાહેર કરવામાં આવી છે. જણાવી દઈએ કે વફા મીડિયા ફાઉંડેશનને ઈસ્લામિક સ્ટેટનું મુખપત્ર પણ કહેવામાં આવે છે. આ પોસ્ટર જાહેર થતા ફૂટબોલ જગતમાં સનસની મચી ગઈ છે. ફૂટબોલના ચાહકો પણ ડરી ગયા છે. ત્યાં બીજા એક પોસ્ટરમાં ‘જસ્ટ ટેરરિઝમ’ શબ્દનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

2/5
તેના સિવાય અન્ય એક તસવીરમાં લખ્યું છે કે રશિયામાં અલ્લાહના દુશ્મન છે. આગળ લખ્યું કે, ‘હું કસમ ખાઉ છું કે મુજાહિદીનની આગ તેને સળગાવી દેશે. બસ રાહ જુઓ’. આ મામલે રશિયાએ કહ્યુ કે ટૂર્નામેન્ટ બિલકુલ આતંકવાદથી મુક્ત રહેશે. ત્યાં આ મામલે રશિયાના નેશનલ એન્ટી ટેરરિઝમ સમિતિએ જણાવ્યું કે 2018માં થનારી ટૂર્નામેન્ટની તૈયારી ચાલી રહી છે. સાથે તેમણે સુરક્ષિત પર્યાવરણની વાત પણ કરી છે.

3/5
અગાઉ પણ ગત સપ્તાહમાં એક પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું જેમાં એક શખ્સને મશીનગન લઈને ઊભો હોય તે રીતે બતાવવામાં આવ્યો હતો. જેની સાથે પોસ્ટરમાં વર્લ્ડ કપ સાઈન સાથે અરબીમાં કંઈક લખ્યું છે. જેનો મતલબ ‘અમારી રાહ જુઓ’ એવો થાય છે.

4/5
નવી દિલ્લી: 2018 ફિફા વિશ્વ કપનું આયોજન રશિયામા થનારું છે. ત્યારે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આતંકી સંગઠન ISISએ એક પોસ્ટર જાહેર કર્યું છે, જેમાં ફુટબોલના જાદુગર ગણાતા લિયોનેલ મેસીની આંખમાંથી લોહીના આંસુ વહી રહ્યા છે. પોસ્ટરમાં મેસીને એક મેસેજ સાથે જેલમાં બતાવવામાં આવ્યો છે. સાથે પોસ્ટરમાં લખ્યું છે કે, તું એક એવા રાજ્ય સાથે લડી રહ્યો છે જેના શબ્દકોશમાં અસફળ શબ્દજ નથી.

5/5
જણાવી દઈએ કે આગામી વર્ષે ફિફા વિશ્વ કપ રશિયાના 11 શહેરોમાં રમાશે. 14 જૂન 2018થી 15 જુલાઈ 2018 સુધી રમાનારી આ ટૂર્નામેન્ટમાં 32 ટીમો ભાગ લેશે. રશિયા આ ટૂર્નામેન્ટનું પ્રથમ વખત મેજબાની કરી રહ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર

આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Embed widget