શોધખોળ કરો

44 વર્ષના આ ક્રિકેટરે 76 બોલમાં 210 રન ફટકાર્યા, 25 ફોર અને 13 સિક્સર ફટકારી

ક્રિકેટના બદલતા ફોર્મેટને કારણે હવે કોઈપણ સ્કોર અશક્ય રહ્યો નથી. આ જ ક્રમમાં જો વાત ક્રિકેટના નાના ફોર્મેટ ટી20ની કરીએ તો 20 ઓવરમાં ટીમનો સ્કોર 200 થાય તો મોટી વાત ગણાય છે.

નવી દિલ્હીઃ ક્રિકેટના બદલતા ફોર્મેટને કારણે હવે કોઈપણ સ્કોર અશક્ય રહ્યો નથી. આ જ ક્રમમાં જો વાત ક્રિકેટના નાના ફોર્મેટ ટી20ની કરીએ તો 20 ઓવરમાં ટીમનો સ્કોર 200 થાય તો મોટી વાત ગણાય છે, જોકે ગેલ અને ફિંચ જેવા બેટ્સમેન તેમાં પણ ડબલ સેન્ચુરીની નજીક પહોંચી ગયા છે. જોકે આ બધાની વચ્ચે વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બેટ્સમેન શિવનારાયણ ચંદ્રપોલે ટી-20 ક્રિકેટમાં બેવડી સદી ફટકારીને સનસનાટી મચાવી દીધી છે. ચંદ્રપોલે 76 બોલમાં 210 રન બનાવ્યા હતા. 44 વર્ષનો ચંદ્રપોલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો છે. 44 વર્ષના આ ક્રિકેટરે 76 બોલમાં 210 રન ફટકાર્યા, 25 ફોર અને 13 સિક્સર ફટકારી ચંદ્રપોલે એક ઘરેલું ટૂર્નામેન્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે સેન્ટ માર્ટિનમાં એડમ સેનફોર્ડ ક્રિકેટ4લાઇફ ટી-20 ટૂર્નામેન્ટમાં રમતા બેવડી સદી ફટકારી હતી. ચંદ્રપોલે અડધા કરતા વધારે રન ફોર અને સિક્સરથી બનાવ્યા હતા. 44 વર્ષના આ ક્રિકેટરે 76 બોલમાં 210 રન ફટકાર્યા, 25 ફોર અને 13 સિક્સર ફટકારી ચંદ્રપોલે 210 રનમાં 25 ફોર અને 13 સિક્સર ફટકારી હતી. ચંદ્રપોલની ઇનિંગ્સની મદદથી તેની ટીમે 20 ઓવરમાં 303 રન બનાવ્યા હતા. તેની ટીમનો આ મેચમાં 192 રને વિજય થયો હતો. જોકે આ મેચને સત્તાવાર દરજ્જો ન હતો. આ કારણે ચંદ્રપોલની ઇનિંગ્સને રેકોર્ડ બુકમાં સ્થાન મળશે નહીં. ચંદ્રપોલે ત્રણ વર્ષ પહેલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Embed widget