શોધખોળ કરો
Advertisement
મુંબઇની જીત પર આ એક્ટરે અંબાણી પર સાધ્યુ નિશાન, કહ્યું- 'પૈસાથી કંઇ પણ કરી શકાય છે'
કમાલ રશિદ ખાને મુંબઇની જીત પર એક વિવાદિત ટ્વીટ કર્યુ છે, જેમાં તેને સીધુ નિશાન અંબાણી પર તાક્યુ છે
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન 12 ગઇકાલે રાત્રે ફાઇનલ મેચ સાથે સમાપ્ત થઇ ગઇ, રોમાંચક મુકાબલામાં ચેન્નાઇને એક રનથી હરાવીને મુંબઇ ઇન્ડિયન્સે ચોથી વાર ટાઇટલ કબ્જે કર્યું. આ સાથે જ એક અફવા મેચ ફિક્સ થવાની પણ ઉડી. કેટલાકે આઇપીએલ ફાઇનલ મેચ ફિક્સ હોવાના આરોપો પણ લગાવ્યા. આ બધાની વચ્ચે બૉલીવુડ એક્ટર કમાલ રશિદ ખાને અંબાણી પર જીતને લઇને નિશાન સાધ્યુ છે.
કમાલ રશિદ ખાને મુંબઇની જીત પર એક વિવાદિત ટ્વીટ કર્યુ છે, જેમાં તેને સીધુ નિશાન અંબાણી પર તાક્યુ છે.
કમાલ રશિદ ખાને ટ્વીટમાં લખ્યુ, “ધોની, રૈના, રાયડુ જબરદસ્તીથી આઉટ થઇ ગયા અને શેન વૉટસને છેલ્લી ઓવરમાં બિનજવાબદાર રીતે પોતાની વિકેટ ગુમાવી દીધી, આ એ વાતની સાબિત છે કે અંબાણી ભારતમાં કંઇપણ કરી શકે છે, અને પૈસાથી દુનિયામાં કંઇપણ કરી શકાય છે.”
ઉલ્લેખનીય છે કે, બૉલીવુડ એક્ટર કમાલ રશિદ ખાન પોતાના વિવાદિત ટ્વીટને લઇને હંમેશા ચર્ચામાં રહ્યાં કરે છે.Dhoni, Raina, Rayudu’s forcefully getting out and then Shane Watson’s unnecessary run out in the last over is proof that Ambani can do anything in India and money can do anything in this world.????. #IPL2019Final #MIvsCSK
— KRK (@kamaalrkhan) May 12, 2019
Whatever happened and whoever has won #IPL2019 but it was super duper hit and most enjoyable final match. Congratulations to #MI for winning the #IPLCup!
— KRK (@kamaalrkhan) May 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement