શોધખોળ કરો

ક્રિકેટર હાર્દિક પંડ્યા ખુલ્લેઆમ મોડલ નતાશા સાથે હાથ પકડીને જોવા મળ્યો, જાણો વિગત

ક્રિકેટર હાર્દિક પંડ્યાએ જે તસવીર શેર કરી છે તેમાં હાર્દિકે નતાશાનો હાથ પકડેલો છે. હાર્દિક પંડ્યાએ તસવીરના કેપ્શનમાં લખ્યું હતું કે, મારા ફાયરવર્કની સાથે નવા વર્ષની શરૂઆત.

મુંબઈ: ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ અન્ય ખેલાડીઓની જેમ નવા વર્ષની ઉજવણી કરતો જોવા મળ્યો હતો. હાર્દિક પંડ્યાએ અભિનેત્રી અને મોડલ નતાશા સ્ટાનકોવિચની સાથે એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં હાર્દિક પંડ્યા નતાશાનો હાથ પકડેલો જોવા મળ્યો હતો. હાલ બન્નેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. ક્રિકેટર હાર્દિક પંડ્યાએ જે તસવીર શેર કરી છે તેમાં હાર્દિકે નતાશાનો હાથ પકડેલો છે. હાર્દિક પંડ્યાએ તસવીરના કેપ્શનમાં લખ્યું હતું કે, મારા ફાયરવર્કની સાથે નવા વર્ષની શરૂઆત. તેની સાથે જ હાર્દિકે હાર્ટનું ઈમોજી પણ બનાવ્યું હતું. તસવીર પોસ્ટ કરતાં જ ચાહકોએ કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું અને અભિનંદન પાઠવી રહ્યાં હતાં.
View this post on Instagram
 
Starting the year with my firework ❣️

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યા અને નતાશાને લઈ ઓગસ્ટ 2019થી ચર્ચાઓ ચાલી રહી છે. બંનેને અનેકવાર એક સાથે સ્ટેપ પણ થયા છે. સુત્રો પ્રમાણે, નતાશા હાર્દિકના પરિવારને પણ મળી ચૂકી છે. જોકે, બંનેમાંથી કોઈએ રિલેશનશિપને લઈને સ્પષ્ટપણે કોઈ નિવેદન આપ્યું નથી. હવે આ તસવીર સાથે બંનેના સંબંધોને ઓફિશિયલ માનવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget