હૉટ મહિલા ગૉલ્ફરે એક શરતના કારણે કેમેરા સામે જ ઉતારી દીધા પોતાના કપડાં ને પછી.........
અમેરિકન ગૉલ્ફર પેજ સ્પિરાનાક સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તે ઘણીવાર પૉસ્ટ કરવામાં આવેલી પોતાની તસવીરોથી ચર્ચામાં આવે છે.
![હૉટ મહિલા ગૉલ્ફરે એક શરતના કારણે કેમેરા સામે જ ઉતારી દીધા પોતાના કપડાં ને પછી......... american golfer paige spiranac removed her clothes for tiger woods, insta shares હૉટ મહિલા ગૉલ્ફરે એક શરતના કારણે કેમેરા સામે જ ઉતારી દીધા પોતાના કપડાં ને પછી.........](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/08/bc4ff7190544062136dd092d828ca6e7_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કેલિફોર્નિયાઃ તાજેતરમાં જ અમેરિકન ગૉલ્ફર પેજ સ્પિરાનાક ખુબ ચર્ચામાં આવી ગઇ છે. પેજ સ્પિરાનાકને ઇન્સ્ટા ગૉલ્ફ ગર્લના નામથી પણ ઓળખવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 30 લાખથી વધુ ફોલોઅર્સ છે. પેજ સ્પિરાનાકે એક શરત મારી હતી કે જો ટાઇગર વુડ્સ અગસ્તા માસ્ટર્સમાં રમે છે, તો તે પોતાના કપડાં કાઢી નાંખશે.
અમેરિકન ગૉલ્ફર પેજ સ્પિરાનાક સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તે ઘણીવાર પૉસ્ટ કરવામાં આવેલી પોતાની તસવીરોથી ચર્ચામાં આવે છે. ઇન્સ્ટા પર તે હંમેશા પોતાના ગૉલ્ફ રમવાના વીડિયોને શેર કરતી રહે છે. 29 વર્ષની પેજ સ્પિરાનાક પોતાની હોટ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
ખાસ વાત છે કે, પેજ સ્પિરાનાકે 2016માં પ્રોફેશનલ ગૉલ્ફને અલવિદા કહી દીધું હતું. તેણે ગૉલ્ફ સિવાય બાસ્કેટબૉલ અને બેડમિન્ટન રમવાનું પસંદ છે. ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલા ફોટા પરથી આ વાત સ્પષ્ટ થાય છે. પેજ ગૉલ્ફર ટાઈગર વુડ્સની જબરદસ્ત ફેન્સ છે. પેજ સ્પિરાનાકે શરત મારી હતી કે જો ટાઇગર વુડ્સ ઓગસ્ટા માસ્ટર્સમાં રમશે તો તે કપડાં કાઢી નાંખશે. અકસ્માતમાં ઘાયલ થયેલા ટાઈગરે દોઢ વર્ષ પછી ઓગસ્ટા માસ્ટર્સમાં રમવાની જાહેરાત કરી, ત્યારે તેની ફેન પેજ સ્પિરાનાક ખુશ થઈ હતી અને વિલંબ કર્યા વિના ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો, જેમાં તેણે કશું પહેર્યું નથી અને પ્રાઈવેટ પાર્ટને માત્ર ફૂલોથી ઢાંક્યા છે. તેનો આ ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)