શોધખોળ કરો
વેસ્ટઈન્ડિઝના ઓલરાઉન્ડર આંદ્રે રસેલના મળ્યા Good News, પત્નીએ આપ્યો દિકરીને જન્મ
વેસ્ટ ઈન્ડિઝ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર આંદ્રે રસેલ પિતા બની ગયો છે. રસેલની પત્ની જેસિમ લોરાએ એક દિકરીને જન્મ આપ્યો છે.
![વેસ્ટઈન્ડિઝના ઓલરાઉન્ડર આંદ્રે રસેલના મળ્યા Good News, પત્નીએ આપ્યો દિકરીને જન્મ Andre Russell announces birth of his baby girl વેસ્ટઈન્ડિઝના ઓલરાઉન્ડર આંદ્રે રસેલના મળ્યા Good News, પત્નીએ આપ્યો દિકરીને જન્મ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/24224414/andre-Russell.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: વેસ્ટ ઈન્ડિઝ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર આંદ્રે રસેલ પિતા બની ગયો છે. રસેલની પત્ની જેસિમ લોરાએ એક દિકરીને જન્મ આપ્યો છે. આંદ્રે રસેલે આ ખુશખબરી પોતાની ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેણે પોતાની દિકરીનો હાથ પકડીને એક તસવીર શેર કરતા લખ્યું અમાય્યાનુ આ દુનિયામાં સ્વાગત છે. ભગવાન દરેક વખતે સાચા હોય છે. આ નાનકડી પરી માટે ભગવાન ખૂબ ખૂબ ધન્યવાદ.
પોતાની બેટિંગથી દિગ્ગજ બોલરોના હોશ ઉડાવનાર વેસ્ટ ઇન્ડીઝના વિસ્ફોટક ખેલાડી આંદ્રે રસેલ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કેકેઆર માટે રમે છે. આંદ્રે રસેલે પોતાના ઘરે નાની પરીના જન્મની ખુશખબરી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે, આંદ્રે રસેલ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમે છે. આંદ્રે રસેલ ભારતમાં પણ લોકપ્રિય ક્રિકેટર છે. આંદ્રે રસેલે આ વર્ષે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પોતાની આક્રમક બેટિંગથી કોલકાતા નાઈટ રાઈડર્સને ઘણી મેચોમાં જીત પણ અપાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દેશ
ટેલીવિઝન
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)