શોધખોળ કરો
Advertisement
વેસ્ટ ઇન્ડિઝ સામેની સીરીઝ પહેલા વિરાટ-અનુષ્કાએ મિયામીમાં કોની સાથે એન્જૉય કરી ગ્રાન્ડ પાર્ટી, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે, આગામી 3જી ઓગસ્ટથી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટી20 સીરીઝ શરૂ થઇ રહી છે. વર્લ્ડકપ 2019 બાદ ભારતની આ પહેલી ક્રિકેટ સીરીઝ છે
નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે, આ તસવીરો મિયામીની રેસ્ટૉરન્ટની હોવાનું મનાઇ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, કેપ્ટન કોહલીએ વેસ્ટ ઇન્ડિઝ સામેની સીરીઝ પહેલા મિયામીમાં ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કર્યો હતો. આ દરમિયાન તેમને એક લંચ પાર્ટી પણ એન્જૉય કરી હતી. આ પાર્ટી ટીમ ઇન્ડિયાના પ્લેયર્સ સાથે નહીં પણ પોતાના ખાસ મિત્રો સાથે એન્જૉય કરી હતી. તેની કેટલીક તસવીરો અહીં છે.
ટીમ ઇન્ડિયા હાલમાં વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં છે, આ અહીં પતિને સપોર્ટ કરવા અનુષ્કા પહોંચી છે. અનુષ્કાએ વેસ્ટ ઇન્ડિઝ જતાં પહેલા પતિ વિરાટ સાથે મિયામીની સફર કરી હતી. ત્યાંથી આ તસવીરો વાયરલ થઇ છે.
ઉલ્લેખનીય છે કે, આગામી 3જી ઓગસ્ટથી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટી20 સીરીઝ શરૂ થઇ રહી છે. વર્લ્ડકપ 2019 બાદ ભારતની આ પહેલી ક્રિકેટ સીરીઝ છે.
@AnushkaSharma & @imVkohli with friends in Florida ???????? #Virushka pic.twitter.com/pz0Ys1M4X9
— Anushka Sharma News (@AnushkaNews) July 31, 2019
@AnushkaSharma with fans at Fort Lauderdale, Florida ???????? pic.twitter.com/Y6KGtjYDue
— Anushka Sharma News (@AnushkaNews) July 31, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement