શોધખોળ કરો

USથી વિરાટની ટીમને ચિયર કરતી જોવા મળી અનુષ્કા શર્મા, જુઓ PHOTO

1/4
 તમને જણાવી દઈએ કે અનુષ્કા વેઝિટેરિયન બની ગઈ છે અને આથી જ તે યુએસમાં શેફ લઈને ગઈ છે, જે તેના માટે વેઝિટેરિયન   ફૂડ બનાવે છે. જાણકારી મુજબ અનુષ્કા સાઈન્ટિસ્ટના પાત્રમાં છે. તેની સ્કીનને એક ખાસ લૂક આપવામાં આવ્યો છે. અનુષ્કાને   શેડ્યૂલ પહેલા પોતાની સ્કીન બદલવામાં બે દિવસનો સમય લાગે છે. તેના મેકઓપવરમાં કુલ પાંચ કલાક થાય છે. જોકે હાલમાં   ફિલ્મના નિર્માતા અને નિર્દેશકે અનુષ્કાના રોલને સિક્રેટ રાખ્યો છે.

2/4
 અનુષ્કા લગભગ દોઢ મહિના સુધી યૂએસમાં ફિલ્મનું શૂટિંગ કરશે. ફિલ્મમાં કેટરિના કૈફ પણ છે. આ ફિલ્મને આનંદ એલ રાય   ડિરેક્ટ કરી રહ્યા છે. તો ફિલ્મમાં શાહરુખ પણ ઠીંગુજી રોલમાં છે.

3/4
 અનુષ્કાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની તસવીર શેર કરી છે. તસવીરમાં તેણે જે ટીશર્ટ પહેર્યું છે, તેની પાછળ વિરાટ   કોહલીનું નામ લખ્યું છે. તેણે આ પોસને કેપ્શન આપ્યું છે- કમ ઓન ગાઈઝ...જણાવી દઈએ કે પંજાબ અને વિરાટની ટીમ રોયલ   ચેલેન્જર્સ બેંગલુરુનો મુકાબલો સોમવારે હતો. અનુષ્કા હંમેશાથી જ વિરાટની ટીમને ચીયર કરતી રહી છે.

4/4
નવી દિલ્હીઃ અનુષ્કમા શર્મા હાલમાં શાહરૂખ ખાનની સીથે ઝીરોના શૂટિંગ માટે અમેરિકામાં ચે. ભારતથી આટલા દૂર હોવા છતાં   અનુષ્કા પતી વિરાટ કોહલીની ટીમને ચીયર કરતાં જોવા મળી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget