શોધખોળ કરો
એશિયા કપઃ અફઘાનિસ્તાન સામે કેપ્ટનશિપ કરતાં જ ધોનીએ બનાવી દીધો વધુ એક મોટો રેકોર્ડ, જાણો વિગત
1/5

દુબઈઃ એશિયા કપના પાંચમા મુકાબલમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને વાઇસ કેપ્ટન શિખર ધવનને આરામ આપવામાં આવ્યો છે. જેના કારણે મહેન્દ્ર સિંહ ધોની 696 દિવસ બાદ ફરી એક વખત ભારતીય ટીમની કેપ્ટનશિપ સંભાળી રહ્યો છે. ધોની 200મી વખત વનડે મેચમાં ટીમની કેપ્ટનશિપ કરી રહ્યો છે.
2/5

4 જાન્યુઆરી, 2017ના રોજ ધોનીએ કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી ત્યારે તેના ફેન્સે ક્યારેય વિચાર્યું નહીં હોય કે તે ફરી કેપ્ટનશિપ કરશે. પરંતુ આજે ફરી એક વખત ધોનીને ફેન્સને કેપ્ટન તરીકે 200મી મેચમાં રમતો જોવાનો મોકો મળ્યો છે.
Published at : 25 Sep 2018 05:07 PM (IST)
View More





















