શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Asian Games 2018: 1500 મીટર દોડમાં જોનસને ભારતને અપાવ્યો 12મો ગોલ્ડ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/30201546/65.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![જોનસનના ગોલ્ડ સાથે ભારતના ખાતામાં 12 ગોલ્ડ મેડલ આવ્યો છે. ભારત અંકમાં 8માં સ્થાન પર છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/30201311/index.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જોનસનના ગોલ્ડ સાથે ભારતના ખાતામાં 12 ગોલ્ડ મેડલ આવ્યો છે. ભારત અંકમાં 8માં સ્થાન પર છે.
2/3
![800મી.માં ભારત માટે ગોલ્ડ જીતનારો મનજીત સિંહ ચહલ ત્રણ મિનિટ 46.57 સેકન્ડ સાથે ચોથા સ્થાને રહ્યો હતો. જિનસને 800મી.માં બીજું સ્થાન મેળવ્યું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/30201306/Capture.jpg?impolicy=abp_cdn&imwidth=720)
800મી.માં ભારત માટે ગોલ્ડ જીતનારો મનજીત સિંહ ચહલ ત્રણ મિનિટ 46.57 સેકન્ડ સાથે ચોથા સ્થાને રહ્યો હતો. જિનસને 800મી.માં બીજું સ્થાન મેળવ્યું હતું.
3/3
![જર્કાતા: ભારતીય દોડવીર જિનસન જોનસલે અહીં 18મા એશિયન રમતોત્સવમાં 12 દિવસે ગુરૂવારે પુરુષોની 1500મીટર દોડની સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો છે. જિનસને ત્રણ મિનિટ 44.72 સેકન્ડમાં રેસ પુરી કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. ઈરાનના અમીર મુરાદીએ ત્રણ મિનિટ 45.621 સેકન્ડ સાથે સિલ્વર અને બહેરીનના મોહમ્મદ તૌલાઈએ ત્રણ મિનિટ 45.88 સેકન્ડ સાથે બ્રોન્ઝ જીત્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/30201301/65.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જર્કાતા: ભારતીય દોડવીર જિનસન જોનસલે અહીં 18મા એશિયન રમતોત્સવમાં 12 દિવસે ગુરૂવારે પુરુષોની 1500મીટર દોડની સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો છે. જિનસને ત્રણ મિનિટ 44.72 સેકન્ડમાં રેસ પુરી કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. ઈરાનના અમીર મુરાદીએ ત્રણ મિનિટ 45.621 સેકન્ડ સાથે સિલ્વર અને બહેરીનના મોહમ્મદ તૌલાઈએ ત્રણ મિનિટ 45.88 સેકન્ડ સાથે બ્રોન્ઝ જીત્યો હતો.
Published at : 30 Aug 2018 08:15 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)