શોધખોળ કરો
Advertisement
Nirmal Kaur Death: મિલ્ખા સિંહના પત્ની નિર્મલ કૌરનું નિધન, મોહાલીમાં ચાલી રહી હતી કોરોનાની સારવાર
મહિલા વોલીબોલ ટીમના પૂર્વ કેપ્ટન અને મિલ્ખા સિંહના પત્ની નિર્મલ કૌરનું કોરોના સંક્રમણના કારણે મોહાલીની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે.
નવી દિલ્હી: મહિલા વોલીબોલ ટીમના પૂર્વ કેપ્ટન અને મિલ્ખા સિંહના પત્ની નિર્મલ કૌરનું કોરોના સંક્રમણના કારણે મોહાલીની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેમના નિધન પર પરિવાર તરફથી કહેવામાં આવ્યું, 'અમને એ જણાવતા ખૂબ જ દુખ થઈ રહ્યું છે કે કોરોના સામે બહાદુરીથી જંગ લડતા નિર્મલ મિલ્ખા સિંહનું નિધન થયું છે.'
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા મિલ્ખા સિંહ અને તેમના પત્ની બંનેના કોરોના સંક્રમિત થવાના સમાચાર સામે આવ્યા હતી. 5 જૂનના હેલ્થ અપડેટમાં કહેવામાં આવ્યું હતું કે મિલ્ખા સિંહની તબિયત સ્થિર છે, પરંતુ તેમના પત્ની નિર્મલ મિલ્ખા સિંહની તબિયત બગડી ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement