શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયાના કોચ લેંગરે વિરાટ કોહલીની નબળાઈ શોધી કાઢ્યાનો કર્યો દાવો, વિરાટને આઉટ કરવા કેવો બોલ ફેંકવા આપી સૂચના?
1/7

જો કે એ વખતે કોહલી તેની સામે નાખવામાં આવેલી 142 ફૂલ લેન્થ ડિલિવરીમાંથી માત્ર બે ડીલિવરીમાં આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારત ક્યારેય ટેસ્ટશ્રેણી જીતી શક્યું નથી. આ વખતે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટશ્રેણી જીતી શકે છે કે કેમ તેનો મદાર વિરાટ કોહલીના ફોર્મ ઉપર પણ રહેશે.
2/7

એડિલેડઃ ઓસ્ટ્રેલિયા સામે ભારત પોતાની પહેલી ટેસ્ટ રમવાનું છે ત્યારે ઓસ્ટ્રેલિયાએ વિરાટ કોહલીને કાબૂમાં રાખવા ખાસ રણનીતિ બનાવી છે. ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગરે વિરાટ માટે ખાસ ચાર્ટ બનાવ્યો છે અને આ ચાર્ટના અમલની જવાબદારી ફાસ્ટ બોલર જોશ હેઝલવૂડને સોંપી છે.
Published at : 04 Dec 2018 11:14 AM (IST)
View More





















