શોધખોળ કરો

IPL 2021: ભારતમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ હવે કયા દેશમાં થઇને વાયા ઓસ્ટ્રેલિયા પહોંચવા માટે ગોઠવણ કરી, જાણો વિગતે

ઇએસપીએએનક્રિકઇન્ફોના રિપોર્ટ પ્રમાણે, ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ, કૉચ અને સહયોગી સ્ટાફના મોટા સમૂહને માલદીવ જવાના આશા છે. જેનાથી કૉવિડ-19 સંક્રમણ ફેલાવવાના કારણે હાલના નાગરિકો માટે ઓસ્ટ્રેલિયન સીમા બંધ કરવા અને આઇપીએલ 2021ને રદ્દ કરવાની સ્થિતિ સામે નિપટી શકાય.

નવી દિલ્હીઃ ભારતમાંથી આવનારી ફ્લાઇટ્સ પર ઓસ્ટ્રેલિયામાં હાલ પ્રતિબંધ (Australia Flights Banned) છે, આ કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL 2021) રમવા આવેલા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ (Australian Players) ભારતમાં ફસાયા છે. રિપોર્ટ છે કે આઇપીએલ રદ્દ થયા બાદ હવે ઓસ્ટ્રેલિયન દળે સ્વદેશ રવાના થતા પહેલા માલદીવ (Maldives) જવાની સંભાવના છે. ઓસ્ટ્રેલિયન દળમાં ખેલાડી, સહયોગી સ્ટાફ અને કૉમેન્ટેટર સામેલ છે.  

કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR), દિલ્હી કેપિટલ્સ (DC), સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને ચેન્નાઇ સુપર કિંગ્સની (CSK) ટીમોમાં કૉવિડ-19 (Covid-19) સંક્રમણના કેટલાય કેસો સામે આવ્યા બાદ આઇપીએલને હાલ અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. કૉચ અને કૉમેન્ટેટર ઉપરાંત ઓસ્ટ્રેલિયાના 14 ખેલાડીઓ હજુ પણ ભારતમાં છે, અને ઓસ્ટ્રેલિયન સરકારે (Australia Govt) ભારતમાંથી પરત ફરનારાઓ પર કડક પ્રતિબંધો અને નિયમો લાગુ કરી દીધા છે, હવે આ તમામ લોકો બીજા સસ્તાથી સ્વદેશ પરત ફરી શકે છે. 

ઇએસપીએએનક્રિકઇન્ફોના રિપોર્ટ પ્રમાણે, ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ, કૉચ અને સહયોગી સ્ટાફના મોટા સમૂહને માલદીવ જવાના આશા છે. જેનાથી કૉવિડ-19 સંક્રમણ ફેલાવવાના કારણે હાલના નાગરિકો માટે ઓસ્ટ્રેલિયન સીમા બંધ કરવા અને આઇપીએલ 2021ને રદ્દ કરવાની સ્થિતિ સામે નિપટી શકાય.

તેમને કહ્યું - આઇપીએલના બાયૉ બબલ રીતે સુરક્ષિત માહોલમાં હજુ ખેલાડીઓ, સહયોગી સ્ટાફ અને કૉમેન્ટેટર સહિતના લગભગ 40 ઓસ્ટ્રેલિયન છે. તેમના અનુસાર, પેટ કમિન્સ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, રિકી પોન્ટિંગ, સાયમન કેટિચ જેવા લોકોને કૉમેન્ટેટર માઇકલ સ્લેટર સાથે જોડાવવાની આશા છે, જે પહેલાથી માલદીવ રવાના થઇ ચૂક્યા છે.

નાઇટ રાઇડર્સ સાથે કરાર કરનારા ફાસ્ટ બૉલર પેટ કમિન્સે આ સ્થિતિને અભૂતપૂર્વ ગણાવી. કમિન્સે ફૉક્સ સ્પોર્ટ્સના ધ બેક પેજને કહ્યું- જ્યારે અમે ઓસ્ટ્રેલિયામાંથી બહાર નીકળ્યા ત્યારે અમને ખબર હતી કે અમારે સ્વદેશ પરત ફરતા જ 14 દિવસ ક્વૉરન્ટાઇનમાંથી પસાર કરવા પડશે, પરંતુ સીમાઓ બંધ થવાની આવી સ્થિતિનુ કોઇએ પહેલા અનુભવ નથી કર્યો. 

તેને કહ્યું- આનાથી અહીં હાજર ઓસ્ટ્રેલિયનોમાં થોડી ચિંતા છે, પરંતુ અમે જૂનની શરૂઆત સુધી ટૂર્નામેન્ટમાં રમવાનો કૉન્ટ્રેક્ટ કર્યો હતો, એટલે આશા છે કે બધુ 15 મે સુધી ખુલી જશે, અને અમે પાછા પરત ફરી શકીશું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: અમદાવાદમાં 147મી રથયાત્રા, અમિત શાહે કર્યા મંગળા દર્શન

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: અમદાવાદમાં 147મી રથયાત્રા, અમિત શાહે કર્યા મંગળા દર્શન
Rathyatra 2024 Live: અમદાવાદમાં 147મી રથયાત્રા, અમિત શાહે કર્યા મંગળા દર્શન
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ

Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

Embed widget