શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

T20 વર્લ્ડ કપ માટે ઑસ્ટેલિયાઈ પીએમ સ્કૉટ મૉરિસને ભારતીય ફેન્સને કર્યા આમંત્રિત, PM મોદીએ આપ્યો આ જવાબ

ઑસ્ટ્રેલિયા આગામી વર્ષે ટી20 વર્લ્ડ કપનું આયોજન કરશે જેમાં મહિલા અને પુરુષ બન્ને ટીમ ભાગ લેશે. મહિલા ટૂર્નામેન્ટની શરૂઆત 21 ફેબ્રુઆરીથી 8 માર્ચની વચ્ચે રમાશે જ્યારે પુરુષ ટીમની ટૂર્નામેન્ટ 18 ઓક્ટોબરથી 11 નવેમ્બર વચ્ચે રમાશે.

નવી દિલ્હી: ટી20 વર્લ્ડકપ ટૂર્નામેન્ટ 2020માં ઑસ્ટ્રેલિયામાં રમાવાની છે. જેને લઈને ઑસ્ટ્રેલિયાઈ વડાપ્રધાન સ્કૉટ મૉરિસને ટ્વિટ કરીને ભારતીય ક્રિકેટ પ્રેમીઓને આગ્રહ કર્યો છે કે તેઓ આગામી વર્ષે રમાનારી ટૂર્નામેન્ટને જોવા માટે આપે. તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૉરિસનને જવાબ આપ્યો છે. નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે સ્કૉટ મૉરિસન વ્યક્તિગત રીતે આમંત્રણ આપી રહ્યાં છે જેથી ઘણા લોકો તે દેશના પ્રવાસે જશે. ઑસ્ટ્રેલિયાઈ વડાપ્રધાને ટ્વિટ કરીને કહ્યું કે, “ગઈકાલે રાતે ટી20 મેચ નિહાળ્યા બાદ વાસ્તવમાં આગામી વર્ષે યોજાનાર ટી-20 વર્લ્ડકપ માટે ઑસ્ટ્રેલિયામાં યજમાની માટે ઉત્સાહિત છું. ઑસ્ટ્રેલિયાઈ પ્રવાસન વિભાગ પાસે એક શાનદાર નવું વિજ્ઞાપન છે જે ભારતી ક્રિકેટ ફેન્સને અહીં મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કરશે. આપ શું વિચારો છો નરેન્દ્ર મોદી ?” તેના જવાબમાં મોદીએ કહ્યું કે જ્યારે તેમના ખાસ મિત્રને વ્યક્તિગત આમંત્રણ આપ્યું છે તો તેને પૂરો વિશ્વાસ છે કે ઘણા પ્રવાસીય અને ક્રિકેટ પ્રેમી ઑસ્ટ્રેલિયાની યાત્રા કરવાની યોજના બનાવશે. અમારા ક્રિકેટ ચાહકો જીવંતતાથી ભરપૂર છે. હું ઓસ્ટ્રેલિયાના લોકોને દીવાળીની શુભકામનાઓ પાઠવું છું. ઑસ્ટ્રેલિયા આગામી વર્ષે ટી20 વર્લ્ડ કપનું આયોજન કરશે જેમાં મહિલા અને પુરુષ બન્ને ટીમ ભાગ લેશે. મહિલા ટૂર્નામેન્ટની શરૂઆત 21 ફેબ્રુઆરીથી 8 માર્ચની વચ્ચે રમાશે જ્યારે પુરુષ ટીમની ટૂર્નામેન્ટ 18 ઓક્ટોબરથી 11 નવેમ્બર વચ્ચે રમાશે. મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના PM ખેલાડીઓ માટે ડ્રિંક્સ લઈને મેદાન પર પહોંચ્યા, સૌ કોઈ ચોંકી ગયા
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'

ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું

શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો

શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...

શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો

મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય

Embed widget