શોધખોળ કરો
ગોઆ ટીમમાં સીલેક્શનના કારણે વિવાદમાં આવેલા અઝહરના પુત્રની આ હોટ ટેનિસ સ્ટાર સાથે અફેરની હતી ચર્ચા, જાણો વિગત
1/4

અબ્બાસ અઝહરુદ્દીનની પ્રથમ પત્ની નૌરીનનો દીકરો છે. તેના ભાઈ અયાઝુદ્દીનનું 2011માં બાઇક એક્સિડેન્ટમાં મોત થયું હતું. 2011માં અબ્બાસ અને જ્વાલા ગટ્ટા અનેક ઈવેન્ટ્સમાં સાથે જોવામાં આવ્યા હતા. જેના કારણે બંને વચ્ચે અફેર હોવાની ચર્ચા થઈ હતી. 2011માં જ્વાલાએ અબ્બાસના ભાઇ અયાઝના મોત પર ટ્વિટ કર્યું કે, હું તેની બેસ્ટ ફ્રેન્ડ હતી. તેના મોતથી હું ભાંગી ચુકી છે. તેણે મને સ્પીડમાં ગાડી નહીં ચલાવવાનો વાયદો કર્યો હતો. જેન ડર હતો તે જ થયું.
2/4

કાનપુરમાં ફિટનેસ કેમ્પમાં ભાગ લેવા આવેલા અબ્બાસને જ્યારે જ્વાલા સાથે અફેરને લઈ સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે, જ્વાલા અમારી ફેમિલી ફ્રેન્ડ છે. તે હૈદરાબાદની છે અને સ્પોર્ટ્સ પર્સન પણ છે. આ કારણે તે અમારા પરિવારની ઘણી નજીક છે. તે મારી મારા નૌરીનની સારી મિત્ર છે. લવ અફેર જેવી કોઈ વાત નથી.
Published at : 25 Aug 2018 10:44 AM (IST)
View More





















