શોધખોળ કરો
Advertisement
સાઉથ આફ્રિકા સામે ભારતીય ટેસ્ટ ટીમ જાહેર, રાહુલના સ્થાને શુભમન ગિલને તક
દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે રમાનારી ત્રણ ટેસ્ટની શ્રેણી માટેની ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઇ છે. કેએલ રાહુલને ટીમમાંથી બહાર કરી શુભમન ગિલને તક આપી છે.
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે રમાનારી ત્રણ ટેસ્ટની શ્રેણી માટેની ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઇ છે. પસંદગીકર્તાઓએ કેએલ રાહુલને ટીમમાંથી બહાર કરી શુભમન ગિલને તક આપી છે. ગિલ ટીમમાં એકમાત્ર નવો ચહેરો છે. આ સિવાય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
કેએલ રાહુલને ટીમમાંથી બહાર રાખ્યા બાદ હવે એ સાબિત થઈ ગયું છે રોહિત શર્મા જ મયંક અગ્રવાલ સાથે ઓપનિંગ કરશે. હાર્દિક પંડ્યા ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવા અસફળ રહ્યો છે. રિષભ પંત સાથે રિદ્ધીમાન સાહાને વિકેટકિપર તરીકે ટીમમાં સામેલ કર્યો છે.
ભારતીય ટીમઃ રોહિત શર્મા, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી(કપ્તાન), અજિકંય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત, રિદ્ધીમાન સાહા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા. દંગલ ગર્લ બબીતા ફોગાટે હરિયાણા પોલીસમાંથી આપ્યું રાજીનામુ, લડી શકે છે ચૂંટણી દીપિકા પાદુકોણે કર્યા લાલબાગના રાજાના દર્શન, ઉઘાડા પગે ચાલીને આવી, જુઓ તસવીરો સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી ગુજરાતમાં આગામી 24 કલાકમાં કઈ કઈ જગ્યાએ પડશે ભારે વરસાદ, જાણો વિગતIndia’s squad for 3 Tests: Virat Kohli (Capt), Mayank Agarwal, Rohit Sharma, Cheteshwar Pujara, Ajinkya Rahane (vc), Hanuma Vihari, Rishabh Pant (wk),Wriddhiman Saha (wk), R Ashwin, Ravindra Jadeja, Kuldeep Yadav, Mohammed Shami, Jasprit Bumrah, Ishant Sharma, Shubman Gill
— BCCI (@BCCI) September 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement