શોધખોળ કરો

BCCI અધ્યક્ષ બનવા પર મમતા બેનર્જીએ ગાંગુલીને આપ્યા અભિનંદન, ટ્વીટ કરીને કહી આ ખાસ વાત, જાણો વિગતે

આ પહેલા સૌરવ ગાંગુલીએ કહ્યું કે, તેના માટે એક સારો મોકો છે, કેમકે હું એવા સમયે બીસીસીઆઇની કમાન સંભાળવા જઇ રહ્યું છુ, ત્યારે તેની ઇમેજ ખરાબ થઇ ગઇ છે

મુંબઇઃ ભારતીય ક્રિકેટર ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું નિર્વિરોધ બીસીસીઆઇના અધ્યક્ષ બનવુ નક્કી છે. 'બંગાલ ટાઇગર'ને નવી જવાબદારી મળવાથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જી ખુબ ખુશ છે. તેમને ગાંગુલીને ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા અને કહ્યું તમે ભારત અને બંગાળને ગૌરવાન્તિત કર્યુ છે. મમતા બેનર્જીએ કહ્યું કે, ''ગાંગુલી સર્વસંમતિથી અધ્યક્ષ સિલેક્ટ થવા પર હાર્દિક અભિનંદન, તમારા કાર્યકાળ માટે શુભકામનાઓ. તમે ભારત અને બંગાળને ગૌરવાન્તિત કર્યુ છે. અમને CAB અધ્યક્ષ તરીકે તમારા કાર્યકાળ પર ગર્વ હતો, નવી ઇનિંગ શાનદાર રહેવાની આશા છે..'' ઉલ્લેખનીય છે કે, આ પહેલા સૌરવ ગાંગુલીએ કહ્યું કે, તેના માટે એક સારો મોકો છે, કેમકે હું એવા સમયે બીસીસીઆઇની કમાન સંભાળવા જઇ રહ્યું છુ, ત્યારે તેની ઇમેજ ખરાબ થઇ ગઇ છે. BCCI અધ્યક્ષ બનવા પર મમતા બેનર્જીએ ગાંગુલીને આપ્યા અભિનંદન, ટ્વીટ કરીને કહી આ ખાસ વાત, જાણો વિગતે બીસીસીઆઇના અધ્યક્ષ પદની રેસમાં સૌરવ ગાંગુલીની સાથે બૃજેશ પટેલ હતા, જોકે ગાંગુલી હવે એકલો ઉમેદવાર બન્યો હતો. BCCI અધ્યક્ષ બનવા પર મમતા બેનર્જીએ ગાંગુલીને આપ્યા અભિનંદન, ટ્વીટ કરીને કહી આ ખાસ વાત, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget