વેલિંગ્ટનઃ આજકાલ સોશ્યલ મીડિયા પર અફવાઓએ જોર પકડ્યૂ છે, ક્યારેક કોઇ વિશે સારી તો કોઇના વિશે ખરાબ સમાચાર ફેલાવવામાં આવી રહ્યાં છે. હવે સોશ્યલ મીડિયા યૂઝર્સના નિશાને ન્યૂઝીલેન્ડનો દિગ્ગજ ક્રિકેટર નાથન મેક્કુલમ આવી ચઢ્યો. એક ફેન્સે તેને મૃત જાહેર કરી દીધો.
3/6
જોકે, આ ફેક ન્યૂઝ બ્રેન્ડન મેક્કુલમને ગળે ના ઉતરી અને તે ગુસ્સે ભરાઇ ગયો, તેને પણ એક ટ્વીટ કર્યું. તેને લખ્યુ કે, "આજે રાત્ર કોઇએ સોશ્યલ મીડિયા પર લખ્યુ કે મારા ભાઇનુ મોત થઇ ગયુ છે. હું તે સમયે ફ્લાઇટમાં હતો અને ન્યૂઝીલેન્ડ જઇ રહ્યો હતો અને આ જાણીને મને આઘાત લાગ્યો. જેને પણ લખ્યુ હોય, તેને હું ગમે ત્યાંથી ગમે ત્યારે શોધી લઇશ."
4/6
5/6
આ ઘટના પર નાથન મેક્કુલમની નજર પડી તો તેને એક ટ્વીટ કરીને પોતે જીવતો હોવાનુ જણાવ્યું. તેને પોતાના મિત્ર સાથે એક ફોટો શેર કર્યો અને પોતે જીવતો હોવાની સાબિત આપી.
6/6
ઘટના એવી ઘટી કે ફેમસ ન્યૂઝીલેન્ડના ક્રિકેટર નાથન મેક્કુલમનું મૃત્યુ થઇ ગયુ છે એવી અફવા સોશ્યલ મીડિયામાં ફેલાઇ. આ રિપોર્ટ્સ આગની જેમ આખા દેશ-વિદેશમાં પ્રસરી ગયા. લોકોએ તેને શ્રદ્ધાંજલિ આપવાની શરૂઆત કરી દીધી.