નવી દિલ્હી: ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી હાલ ટીમ ઈન્ડિયાની સાથે ઈંગ્લેન્ડમાં છે. પરંતુ બીજી T-20 પહેલા જ વિરાટ કોહલ પત્ની અનુષ્કા શર્મા તેને મળવા કાર્ડિફ પહોંચી ગઈ છે. આગામી મેચ આજે ઈંગ્લેન્ડ અને ઈન્ડિયા વચ્ચે રમાશે.
5/7
આ સીરિઝનો બીજો મુકાબલો શુક્રવારે કાર્ડિફમાં રમાશે અને હવે કોહલી એન્ડ કંપનીની નજર બીજી મેચ પર છે જ્યાં ટીમ ઈન્ડિયા આ મેચને પણ જીતને સીરિઝ પર કબ્જો મેળવવા મેદાનમાં ઉતરશે. આ પહેલા આયરલેન્ડની વિરુદ્ધ રમાયેલ T-20 સીરિઝ પર ભારતે પોતાનો કબ્જો જમાવ્યો હતો.
6/7
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી એકસાથે ટીમ બસમાં બેઠી હતી જ્યાં આખી ટીમ T-20 મેચ માટે કાર્ડિફ જઈ રહી હતી. ભારત ઈંગ્લેન્ડની સાથે ત્રણ T-20ની સીરિઝ રમાવાની છે. આ બન્નેની તસવીરે ચાહકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે જે ખૂબ જ વાયરલ થઈ છે.
7/7
3 T-20 મેચની સીરિઝની પહેલી મેચ ભારતે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. આ મેચમાં કુલદીપ યાદવે પાંચ વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ લોકેશ રાહુલે પોતાની T-20 કેરિયરની બીજી સદી ફટકારીને 101 નોટ આઉટ રહ્યો હતો. આ સીરિઝમાં ટીમ ઈન્ડિયા 1-0થી આગળ છે.