શોધખોળ કરો
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં ફની મોમેન્ટ્સઃ કોચ શાસ્ત્રી સૂઈ જતાં ભજ્જીએ કરી શું કોમેન્ટ? શાસ્ત્રીએ શું આપ્યો જવાબ?
1/3

ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ સંજય બાંગડ, તે સમયે શાસ્ત્રીની બાજુમાં બેઠા હતા અને કાનમાં ઈયરફોન લગાવીને કોમેન્ટ્રી સાંભળી રહ્યા હતા. હરભજને કહ્યું, “સંજય શું તને મારો મેસેજ મળ્યો?” આ સાંભલીને સંજય હસવા લાગ્યો. જેને સાંભળીને રવિ શાસ્ત્રી જાગી ગયા. જ્યારે શાસ્ત્રીને આ સમગ્ર મામલાની ખબર પડી તો તે પણ હસવા લાગ્યા. ટ્વીટર પર પણ લોકોએ શાસ્ત્રીની ખૂબ મજાક ઉડાવી.
2/3

રવિ શાસ્ત્રી જેવા જ ટીવીમાં ઉંઘતા ઝડપાયા કે તરત જ હરભજને કહ્યું, “રવિ શાસ્ત્રી અહીં ઉંઘી રહ્યા છે. ઉઠો રવિ” હરભજનના આટલું કહેવા પર તેની નજીક બેઠેલા કોમેન્ટેટર હસવા લાગ્યા હતા.
Published at : 02 Aug 2018 10:12 AM (IST)
View More





















