શોધખોળ કરો

ભારત માટે ખતરો બની શકે છે ગેઇલ, કેનેડામાં 54 બોલમાં ઠોક્યા 122 રન

. 39 વર્ષીય ક્રિસ ગેઇલે એકવાર ફરી બતાવી દીધું છે કે, તે ટી-20 મેચના ક્રિકેટના બાદશાહ છે. તેણે માત્ર 54 બોલમાં 122 રન ખડકી દીધા હતા. જેમાં 12 છગ્ગાઓ અને 7 ફોર સામેલ છે.

ટોરેન્ટોઃ વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેસ્ટમેન ક્રિસ ગેઇલે સોમવારે કેનેડામાં ગ્લોબલ ટી 20 લીગમાં માત્ર 54 બોલમાં પોતાની તોફાની ઈનિંગ રમી હતી. જેને વરસાદની જેમ વરસતા 12 છગ્ગાઓ સાથે પોતાનું તોફાની શતક પુરુ કર્યું હતું. 39 વર્ષીય ક્રિસ ગેઇલે એકવાર ફરી બતાવી દીધું છે કે, તે ટી-20 મેચના ક્રિકેટના બાદશાહ છે. ટી-20 ક્રિકેટ પછી બાદશાહ ખેલાડી ક્રિસે ગેઇલને એકવાર ફરી સાબિત કરી દીધું છે કે, તેઓ યૂનિવર્સ ક્રિકેટના બૉસ છે. કેનેડામાં ચાલી રહેલી ગ્લોબલ ટી-20 મેચમાં આ બેટ્સમેને સોમવારે તોફાની બેટીંગ કરતા શતક બનાવ્યું હતું. તેણે માત્ર 54 બોલમાં 122 રન ખડકી દીધા હતા. જેમાં 12 છગ્ગાઓ અને 7 ફોર સામેલ છે. ગેઇલની આ તોફાની બેટીંકના સહારે વૈનકૌવર નાઈટે મૉન્ટ્રિયલ ટાઈગર્સ સામે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 276 રનનો તોતિંગ સ્કોર બનાવ્યો હતો. જો કે, ખરાબ મોસમના કારણે બીજી ઈનિંગ રમાઈ નહોતી. જેથી બન્ને ટીમોને એક એક અંક મળ્યા હતા. તોફાની ઈનિંગ પછી આ મેચમાં રીયલ વરસાદી તોફાન આવ્યું હતું. જેથી આ મેચ પુરી થઈ શકી નહોતી. વર્લ્ડકપ દરમિયાન જાડેજા-ધોનીની ઝાટકણી કરવી માંજરેકરને પડી ભારે, લાગ્યો તગડો ફટકો, જાણો વિગત બિહારમાં TikTok વીડિયો બનાવવાનું યુવકને પડ્યું ભારે, આ રીતે થયું મોત, જાણો વિગતે

ટોપ સ્ટોરી

ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

Embed widget