શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આ તોફાની બેટ્સમેને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર્સનો વર્લ્ડ રેકોર્ડ કર્યો પોતાના નામે, પહેલાં ક્યા પાક. ક્રિકેટરના નામે હતો...
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/30133450/5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![સાથે ગેઇલે વન-ડે મેચમાં 100 સિક્સ પૂરી કરી લીધી છે. હવે જો ગેઇલ વધુ એક સિક્સ ફટકારશે ત્યારે તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારનારો ક્રિકેટર બની જશે. હાલમાં આફ્રિદી અને ગેઇલના નામે ઇન્ટરનેશનલ મેચમાં 474 સિક્સનો રેકોર્ડ છે. ગેઇલ હાલમાં શાનદાર ફોર્મમાં છે અને તે હજુ ક્રિકેટ રમી રહ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/30133306/3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાથે ગેઇલે વન-ડે મેચમાં 100 સિક્સ પૂરી કરી લીધી છે. હવે જો ગેઇલ વધુ એક સિક્સ ફટકારશે ત્યારે તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારનારો ક્રિકેટર બની જશે. હાલમાં આફ્રિદી અને ગેઇલના નામે ઇન્ટરનેશનલ મેચમાં 474 સિક્સનો રેકોર્ડ છે. ગેઇલ હાલમાં શાનદાર ફોર્મમાં છે અને તે હજુ ક્રિકેટ રમી રહ્યો છે.
2/3
![જો ફક્ત વન-ડેની વાત કરવામાં આવે તો શાહિદ આફ્રિદી 351 સિક્સ સાથે પ્રથમ નંબર પર છે. જ્યારે ગેઇલે વન-ડેમાં 275 સિક્સ ફટકારી છે. ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ક્રિસ ગેઇલ અને માર્ટિન ગુપ્ટિલે સૌથી વધુ 103 સિક્સ ફટકારી છે. ભારત તરફથી સૌથી વધુ સિક્સ ધોનીએ ફટકારી છે. ધોનીના નામે 342 સિક્સ ફટકારી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/30133258/2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો ફક્ત વન-ડેની વાત કરવામાં આવે તો શાહિદ આફ્રિદી 351 સિક્સ સાથે પ્રથમ નંબર પર છે. જ્યારે ગેઇલે વન-ડેમાં 275 સિક્સ ફટકારી છે. ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ક્રિસ ગેઇલ અને માર્ટિન ગુપ્ટિલે સૌથી વધુ 103 સિક્સ ફટકારી છે. ભારત તરફથી સૌથી વધુ સિક્સ ધોનીએ ફટકારી છે. ધોનીના નામે 342 સિક્સ ફટકારી છે.
3/3
![નવી દિલ્હીઃ દુનિયાના સૌથી વિસ્ફોટક બેટ્સમેન અને વેસ્ટ ઇન્ડિઝના ઓપનર ક્રિસ ગેઇલે વધુ એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. વાસ્તવમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને વિસ્ફોટક બેટ્સમેન શાહિદ આફ્રિદીના નામે છે. પરંતુ હવે ક્રિસ ગેઇલે પણ આ રેકોર્ડની બરોબરી કરી લીધી છે. ગેઇલે શાહિદ આફ્રિદીના 476 ઇન્ટરનેશનલ સિક્સ લગાવવાના રેકોર્ડની બરોબરી કરી છે. ગેઇલે બાંગ્લાદેશ સામે અંતિમ વન-ડે મેચમાં પાંચ સિક્સ ફટકારી આફ્રિદીની રેકોર્ડની બરોબરી કરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/30133250/1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ દુનિયાના સૌથી વિસ્ફોટક બેટ્સમેન અને વેસ્ટ ઇન્ડિઝના ઓપનર ક્રિસ ગેઇલે વધુ એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. વાસ્તવમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને વિસ્ફોટક બેટ્સમેન શાહિદ આફ્રિદીના નામે છે. પરંતુ હવે ક્રિસ ગેઇલે પણ આ રેકોર્ડની બરોબરી કરી લીધી છે. ગેઇલે શાહિદ આફ્રિદીના 476 ઇન્ટરનેશનલ સિક્સ લગાવવાના રેકોર્ડની બરોબરી કરી છે. ગેઇલે બાંગ્લાદેશ સામે અંતિમ વન-ડે મેચમાં પાંચ સિક્સ ફટકારી આફ્રિદીની રેકોર્ડની બરોબરી કરી છે.
Published at : 30 Jul 2018 01:35 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)