શોધખોળ કરો
Advertisement
Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ
Health Tips: જો હાર્ટમાં બ્લોકેજ હોય તો હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. આયુર્વેદમાં, આ ઉકાળો હૃદયની અવરોધિત નસો(Blocked Veins) ખોલવા માટે અસરકારક માનવામાં આવે છે. જાણો તેને બનાવવાની રીત.
હાર્ટ એટેકનું મુખ્ય કારણ હૃદયમાં બ્લોકેજ છે. નસોમાં કોલેસ્ટ્રોલ જમા થવાને કારણે આ અવરોધ વધી શકે છે. ઘણી વખત નસો સંકોચાઈ જવાને કારણે નસોમાં યોગ્ય રીતે લોહી વહેતું નથી આવી સ્થિતિમાં નસોને બ્લોક થવાથી બચાવવું ખૂબ જ જરૂરી છે. આયુર્વેદમાં આવી ઘણી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે નસોના અવરોધને ઓછો કરે છે.
1/5
2/5
3/5
4/5
5/5
Published at : 21 Nov 2024 08:54 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement