આ કરેબિયન પ્લેયર ફિલ્ડ પર તેના આગવા અંદાજ માટે અને પાર્ટી માટે જાણીતો છે.
4/5
વેસ્ટઈંડિઝના ધુંઆધાર બેટ્સમેન હાલ દિકરી બ્લશ સાથે મજાની પળો માણી રહ્યો છે. હાલમાં ક્રીસે ઈંસ્ટાગ્રામ પર કેટલીક તરવીરો શેર કરી છે. આ તસવીરમાં ક્રીસ દિકરીને ખોળામાં રાખીને બોટલથી દૂધ પીવડાવી રહ્યો છે. જેના કેપ્શનમાં ક્રીસે લખ્યું છે #universalprincess
5/5
ગઈ આઈપીએલ સિઝન દરમિયાન ક્રીસ ગેયલની પાર્ટનર નતાશાએ દિકરીને જન્મ આપ્યો હતો.