શોધખોળ કરો

Commonwealth Games 2022 Medal Tally: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે જીત્યા ત્રણ મેડલ, જાણો Medal Tallyમાં કોણ છે ટોચ પર

CWG 2022: આ ગેમ્સના પ્રથમ ત્રણ દિવસ પૂરા થઈ ગયા છે અને ભારતે 6 મેડલ જીત્યા છે.

Commonwealth Games 2022 Medal Tally:  બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ રહી છે. આ ગેમ્સના પ્રથમ ત્રણ દિવસ પૂરા થઈ ગયા છે અને ભારતે 6 મેડલ જીત્યા છે. કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારતનું મેડલ ખાતું ગેમ્સના પહેલા દિવસે ખુલ્યું ન હતું, પરંતુ તરત જ સંકેત સરગરે વેઈટલિફ્ટિંગમાં ભારત માટે પહેલો મેડલ જીત્યો, બીજા દિવસની રમતના અંત સુધીમાં, ભારતની મેડલ સંખ્યા ચાર થઈ ગઈ.

મેડલ ટેલીમાં કોણ છે ટોચ પર

કોમનવેલ્થ ગેમ્સ મેડલ ટેલીમાં 52 મેડલ સાથે ઓસ્ટ્રેલિયા પ્રથમ ક્રમે છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં 22 ગોલ્ડ, 13 સિલ્વર અને 17 બ્રોંઝ મેડલ જીત્યા છે. બીજા ક્રમે રહેલા ઈંગ્લેન્ડે 11 ગોલ્ડ, 16 સિલ્વર અને 6 બ્રોઝ સહિત કુલ 34 મેડલ જીત્યા છે. ન્યૂઝીલેન્ડ 10 ગોલ્ડ, 5 સિલ્વર અને 4 બ્રોઝ સહિત 19 મેડલ સાથે ત્રીજા ક્રમે છે. સાઉથ આફ્રિકાએ 6 મેડલ સાથે ચોથા ક્રમે છે. સાઉથ આફ્રિકાએ 4 ગોલ્ડ, 1 સિલ્વર અ 1 બ્રોંઝ મેડલ જીતય્યો છે. કેનેડા 18 મેડલ સાથે પાંચમા નંબર પર છે. કેનેડાએ 3 ગોલ્ડ, 6 સિલ્વર અને 9 બ્રોંઝ મેડલ જીત્યા છે. જ્યારે ભારત 3 ગોલ્ડ, 2 સિલ્વર અને 1 બ્રોંઝ એમ 6 મેડલ સાથે છઠ્ઠા ક્રમે છે.

Commonwealth Games 2022 Medal Tally: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે જીત્યા ત્રણ મેડલ, જાણો Medal Tallyમાં કોણ છે ટોચ પર

ભારતને તમામ મેડલ વેઈટલિફ્ટિંગમાં મળ્યા

નવાઈની વાત એ છે કે અત્યાર સુધી ભારતના તમામ મેડલ વેઈટલિફ્ટિંગમાં આવ્યા છે. CWG 2022માં ભારતે અત્યાર સુધીમાં 6 મેડલ જીત્યા છે, જેમાં ત્રણ ગોલ્ડ મેડલ, બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત માટે પ્રથમ, સંકેત સરગરે સિલ્વર મેડલ જીત્યો, જ્યારે બીજો મેડલ ગુરુરાજા પૂજારીએ ભારતને અપાવ્યો. તેણે વેઈટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે જ સમયે મીરાબાઈ ચાનુએ ગોલ્ડ મેડલ અને બિંદ્યારાની દેવીએ સિલ્વર મેડલ જીત્યો હતો.

કોમનવેલ્થ ગેમ્સ 2022ના ત્રીજા દિવસે જેરેમી લાલરિનુંગાએ વેઈટલિફ્ટિંગમાં ભારતનો પાંચમો મેડલ જીત્યો. તેણે પુરુષોની 67 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ટુર્નામેન્ટમાં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે. અચિંત શિયુલીએ દિવસનો બીજો સુવર્ણ ચંદ્રક અને ભારત માટે આ ટુર્નામેન્ટનો ત્રીજો સુવર્ણ ચંદ્રક જીત્યો. તેણે 75 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget