શોધખોળ કરો

CWG 2022 Medal Tally: ઓસ્ટ્રેલિયાએ લગાવી ગોલ્ડની ફિફ્ટી, આ છે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારા ટોચના 10 દેશ

બર્મિંગહામમાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં 173 ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યા છે

 Commonwealth Games 2022 Medal Tally: બર્મિંગહામમાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં 173 ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યા છે. જેમાં એકલા ઓસ્ટ્રેલિયાએ જ 51 ગોલ્ડ મેડલ જીત્યા છે. સાથે જ યજમાન ઈંગ્લેન્ડ 42 ગોલ્ડ સાથે બીજા નંબર પર છે. આ કોમનવેલ્થ ગેમ્સમાં કેનેડા અને ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ પણ શાનદાર રમત બતાવી રહ્યા છે.

અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાના નામે કુલ 132 મેડલ છે. ઈંગ્લેન્ડે પણ 118 મેડલ જીત્યા છે. મેડલની આ રેસમાં ભારત ઘણું પાછળ છે. અત્યાર સુધી ભારતે માત્ર 20 મેડલ જીત્યા છે. જેમાં 6 ગોલ્ડ, 7 સિલ્વર અને 7 બ્રોન્ઝ સામેલ છે. કોમનવેલ્થ ગેમ્સના સાતમા દિવસે એટલે કે 4 ઓગસ્ટે ભારતે માત્ર બે મેડલ જીત્યા હતા. મુરલી શ્રીશંકરે લાંબી કૂદમાં સિલ્વર જીત્યો, જ્યારે સુધીરે પેરા પાવરલિફ્ટિંગમાં ગોલ્ડ જીત્યો હતો.

જો કે, બોક્સિંગમાં ઘણા ભારતીય બોક્સર સેમિ ફાઇનલમાં પહોંચી ચૂક્યા છે. એટલે કે મેડલ કન્ફર્મ થઈ ગયા છે. હોકી અને ક્રિકેટથી લઈને બેડમિન્ટન અને ટેનિસમાં ભારતીય ખેલાડીઓ સતત સારુ પ્રદર્શન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતને આ ઈવેન્ટ્સમાં સારા મેડલ મળવાની આશા છે. અત્યાર સુધી યોજાયેલી ઈવેન્ટ્સ પછી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું સ્થાન શું છે અને ટોપ-10માં કયા દેશોનો સમાવેશ થાય છે?

પોઝિશન નંબર

દેશ

ગોલ્ડ

સિલ્વર

બ્રોન્ઝ

1

ઓસ્ટ્રેલિયા

51

42

39

2

ઇગ્લેન્ડ

42

44

32

3

કેનેડા

17

20

22

4

ન્યૂઝિલેન્ડ

16

10

11

5

સ્કૉટલેન્ડ

7

8

19

6

સાઉથ આફ્રિકા

7

7

8

7

ભારત

6

7

7

8

વેલ્સ

4

4

10

9

નાઇઝીરિયા

4

2

5

10

મલેશિયા

4

2

3

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Free Aadhaar Update: Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું

ભયંકર યુદ્ધ વિનાશ વેરશે! પૃથ્વી અને દુનિયાનો અંત આવશે... 2025 માટે બાબા વાંગાની ડરામણી આગાહીઓ

મોદી સરકારની ખેડૂતોને નવા વર્ષની ભેટ, 1 જાન્યુઆરીથી કોઈપણ ગેરંટી વિના ₹2 લાખ સુધીની લોન મળશે

ABP Premium

વિડિઓઝ

Lok Sabha : PM Modi Speech : ભારત લોકશાહીનો જન્મદાતા , લોકસભામાં વડાપ્રધાન મોદીનું સંબોધનBhavnagr news: શું આવી રીતે ભણશે ગુજરાત? ભાવનગર જિલ્લામાં શિક્ષણની સ્થિતિ રામ ભરોસે!Praful Pansheriya:  આણંદમાં શિક્ષકોની બેદરકારીને લઈ શિક્ષણ રાજ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશWeather Forecast: 'ગુજરાતમાં હજુ ઠંડીનો ચમકારો રહેશે યથાવત...': હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Free Aadhaar Update: Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું
ભયંકર યુદ્ધ વિનાશ વેરશે! પૃથ્વી અને દુનિયાનો અંત આવશે... 2025 માટે બાબા વાંગાની ડરામણી આગાહીઓ
ભયંકર યુદ્ધ વિનાશ વેરશે! પૃથ્વી અને દુનિયાનો અંત આવશે... 2025 માટે બાબા વાંગાની ડરામણી આગાહીઓ
મોદી સરકારની ખેડૂતોને નવા વર્ષની ભેટ, 1 જાન્યુઆરીથી કોઈપણ ગેરંટી વિના ₹2 લાખ સુધીની લોન મળશે
મોદી સરકારની ખેડૂતોને નવા વર્ષની ભેટ, 1 જાન્યુઆરીથી કોઈપણ ગેરંટી વિના ₹2 લાખ સુધીની લોન મળશે
દુનિયાનું સૌથી સસ્તું સોનું દુબઈમાં નહીં પણ ભારતના આ પાડોશી દેશમાં મળે છે, નામ જાણીને ચોંકી જશો

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ,  રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ

Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ

હવે એરપોર્ટ પર ચા, કોફી, પાણીની 10 ગણી કિંમત નહીં ચૂકવવી પડે, ભારત સરકારે શરૂ કરી નવી યોજના

Embed widget