શોધખોળ કરો

Corona Vaccine: કોરોનાની રસી માટે મારી નાંખવામાં આવશે 5 લાખ શાર્ક ? વન્ય જીવ વિશેષજ્ઞોએ વ્યક્ત કરી ગંભીર ચિંતા

કારણકે કોવિડ-19 વેક્સીન નિર્માણમાં એક પદાર્થ સ્કવૈલિનનો ઉપયોગ કરવામાં આવે છે.

નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ઘણા દેશો કોરોનાની રસી બનાવામાં લાગ્યા છે. વન્ય જીવન વિશેષજ્ઞોના કહેવા મુજબ, વેક્સીન ઉત્પાદન માટે 5 લાખ શાર્કને મારવામાં આવી શકે છે. કારણકે કોવિડ-19 વેક્સીન નિર્માણમાં એક પદાર્થ સ્કવૈલિનનો ઉપયોગ કરવામાં આવે છે. સ્કવેલિન એટલે કે પ્રાકૃતિક તેલ શાર્કના લીવરમાં બને છે. વર્તમાનમાં પ્રાકૃતિક તેલનો ઉપયોગ દવામાં સહાયક તરીકે થાય છે. જે મજબૂત ઈમ્યુનિટી પેદા કરી વેક્સીનની અસરને વધારે છે. બ્રિટિશ ફાર્મા કંપની ગ્લેક્સોસ્મિથક્લાઇન હાલ ફ્લૂ વેક્સીનના નિર્માણમાં સ્કવૈલિનનો ઉપયોગ કરી રહી છે. કંપનીએ જણાવ્યું કે, મેમાં કોરોના વાયરસ વેકસીનમાં સંભવિત ઉપયોગ માટે સ્કવૈલિનના એક બિલિયન ડોઝ બનાવશે. એક ટન સ્કવૈલિન કાઢવા માટે આશરે ત્રણ હજાર શાર્કની જરૂર પડશે. અમેરિકાના કેલિફોર્નિયાની શાર્ક અલાઇઝ સંસ્થાનું કહેવું છે કે જો શાર્કના લીવરમાં તેલથી કોવિડ-19 વેક્સીનનો એક ડોઝ આપવામાં આવતો હોય તો આશરે અઢી લાખ શાર્કને મારવામાં આવશે. સ્ક્વૈલિન કેટલી માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે તેના પર આ વાત નિર્ભર કરશે. બે ડોઝની જરૂર પડે તો પાંચ લાખ શાર્કને મારવામાં આવશે. શાર્કની વસતી પર ઉભા થયેલા ખતરાથી બચવા માટે વૈજ્ઞાનિક સ્કવૈલિનનું વૈકલ્પિક પરીક્ષણ કરી રહ્યા છે. આ માટે સિંથેટિક વર્ઝન તૈયાર કરવામાં આવ્યું છે. શાર્ક અલાઇઝની સંસ્થાપક સ્ટીફની બ્રેન્ડિલે જણાવ્યું, જંગલી જીવને મારવા ક્યારેય કોઈ વિકલ્પ ન હોઈ શકે. કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget