શોધખોળ કરો

ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન કેવિન પીટરસને પીએમ મોદીને ગણાવ્યા ‘વિસ્ફોટક’, જાણો કેમ કહ્યું આમ

ઈંગ્લેન્ડના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન કેવિન પીટરસને દેશવાસીઓને કોરોના વાયરસ સામે લડવા હિન્દીમાં સાવધાન કર્યા હતા.

લંડનઃ ભારતમાં કોરોના વધારે વકરતો અટકે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાત્રે 8 કલાકે જનતાને સંબોધન કરીને રવિવાર, 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુ રાખવાની અપીલ કરી હતી. શુક્રવારે ઈંગ્લેન્ડના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન કેવિન પીટરસને દેશવાસીઓને કોરોના વાયરસ સામે લડવા હિન્દીમાં સાવધાન કર્યા હતા. તેના આ પ્રયાસની પીએમ મોદીએ પ્રશંસા કરી હતી. તો પીટરસને પણ જવાબ આપવામાં વાર નહોતી કરી,
મોદીએ ભલે અંગ્રેજીમાં પીટરસનની પ્રશંસા કરી હોય પરંતુ પીટરસને હિન્દીમાં પીએમની પ્રશંસા કરી હતી. મોદીએ કોરોના વાયરસ સામેના જંગમાં પીટરસન સહિત અનેક ક્રિકેટરોના પ્રયત્નના પ્રશંસા કરી હતી.
તેમણે ટ્વિટર પર લખ્યું, વિસ્ફોટક બેટ્સમેન જેમણે ટીમોને સંકટમાં મુકી દીધી હતી. તે આપણને કઈંક કહી રહ્યા છે. કોવિડ-19 સામે આપણે બધા સાથે મળીને લડશું. આ ટ્વિટમાં પીએમ મોદીએ કોહલી, રૈના, ધવન, રહાણેના ટ્વિટ્સ સામેલ કર્યા હતા. ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેને પ્રધાનમંત્રી મોદીની આ વાતનો જવાબ આપવામાં સહેજ પણ વાર નહોતી કરી. તેમણે જવાબ આપતાં લખ્યું, શુક્રિયા મોદીજી. તમારું નેતૃત્વ ઘણું વિસ્ફોટક છે. આ ઉપરાંત તેણે નમસ્તે વાળી ઇમોજી પણ શેર કરી હતી. કેવિન પીટરસને ઈંગ્લેન્ડ તરફથી 104 ટેસ્ટમાં 8181 રન બનાવ્યા છે. જેમાં 23 સદી અને 35 અડધી સદી સામેલ છે. જ્યારે 136 વન ડેમાં 9 સદી અને 25 અડધી સદી વડે 4440 રન ફટકાર્યા છે. જ્યારે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ ટી20માં 37 મેચમાં 141.5ના સ્ટ્રાઇક રેટથી 1176 રન બનાવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Embed widget