શોધખોળ કરો

Coronavirus: ઓસ્ટ્રેલિયાના બેટ્સમેને કહ્યું- માત્ર આ રીતે કોરોના વાયરસથી બચી શકાય છે, જાણો વિગતે

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરે મુશ્કેલ સમયમાં લોકોને કોરોના વાયરસને ગંભીરતાથી લેવાની અપીલ કરી છે. ઉસ્માન ખ્વાજાએ લોકોને અપીલ કરતાં કહ્યું, કોરોના વાયરસને ગંભીરતાથી લો અને બિલકુલ બેદરકારી ન દાખવો.

સિડનીઃ હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસ સામે ઝઝૂમી રહ્યું છે. એક તરફ સમગ્ર વિશ્વમાં લોકો કોરોના વાયરસથી ડર્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે ત્યારે બીજી તરફ કેટલાક લોકોની બેદરકારીના કારણે કોરોના વાયરસ ફેલાવાનો ખતરો વધી ગયો છે.

Coronavirus: ઓસ્ટ્રેલિયાના બેટ્સમેને કહ્યું- માત્ર આ રીતે કોરોના વાયરસથી બચી શકાય છે, જાણો વિગતે

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ઉસ્માન ખ્વાજાએ મુશ્કેલ સમયમાં લોકોને કોરોના વાયરસને ગંભીરતાથી લેવાની અપીલ કરી છે. ખ્વાજાએ લોકોને અપીલ કરતાં કહ્યું, કોરોના વાયરસને ગંભીરતાથી લો અને બિલકુલ બેદરકારી ન દાખવો. લોકોએ માત્ર પોતાના અંગે જ નહીં બીજા અંગે પણ વિચારવું જોઈએ.

ખ્વાજાએ ટ્વિટ કરીને લખ્યું, કોરોના વાયરસથી મરનારા લોકો સંખ્યા વધારે નથી. તેનો મતલબ એવો નથી કે તમે એક તરફી વલણ અપનાવો. એક સમાજ તરીકે આપણી જવાબદારી છે કે આપણે વૃદ્ધ લોકો અંગે વિચારીએ ઉપરાંત સામાજિક તથા આર્થિક રીતે તેની આપણા જીવન પર શું અસર પડશે તે અંગે પણ વિચારીએ. આપણે આપણી જવાબદારી નિભાવવી જોઈએ.

તેણે એમ પણ લખ્યું, આપણે જેટલી ગંભીરતાથી તેને લઈશું તેટલાં જલદી તેમાંથી બહાર નીકળીશું અને ઓછા લોકો તેનાથી પ્રભાવિત થશે. આપણે માત્ર આપણું જ નહીં પણ અન્ય લોકો અંગે પણ વિચારવું જોઈએ.

કોરોના વાયરસના કારણે 14 માર્ચે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન ડે સીરિઝ રદ્દ કરી દેવામાં આવી હતી. જે બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મોટું પગલું લેતા તમામ ઘરેલુ ક્રિકેટ ટુર્નામેન્ટ પણ કેન્સલ કરી દીધી હતી.

ઉસ્માન ખ્વાજાએ ઓસ્ટ્રેલિયા તરફથી 44 ટેસ્ટમાં 8 સદી  અને 14 સદી વજે 2887 રન બનાવ્યા છે. જ્યારે 40 વન ડેમાં 2 સદી અને 12 અડધી સદી વડે 1554 રન બનાવ્યા છે. આ ઉપરાંત 9 ટી20માં 132.4ના સ્ટ્રાઇક રેટથી 241 રન ફટકાર્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kolkata Rape Murder Case: જુનિયર ડૉક્ટર સાથે બળાત્કાર-હત્યા પહેલાં તે રાત્રે શું-શું થયું હતું? CBI તપાસમાં થયા મોટા ખુલાસા

રાજકોટના લોકોની સાતમ આઠમ બગડે તેવા એંધાણ, લોકમેળાને લઈને આવ્યા મોટા સમાચાર

PM Modi Ukraine Visit: 'જ્યાં સુધી પીએમ મોદી યુક્રેનમાં છે, ત્યાં સુધી કોઈ હુમલો નહીં થાય', રશિયન રાષ્ટ્રપતિ પુતિનની મોટી જાહેરાત

મેઘરજમાં એક કલાકમાં 3.5 ઇંચ વરસાદથી શહેર જળબંબાકાર, દુકાનોમાં પાણી આવી જતા વેપારીઓને નુકસાન

ABP Premium

વિડિઓઝ

Gujarat Congress | ગુજરાતમાં વધુ એક વખત પક્ષ પલટાના એંધાણ! | ક્યા MLAનું નામ આવ્યું ચર્ચામાં ?Khambhat Car Flooded | ખંભાતમાં રસ્તા નદીમાં ફેરવાયા, રમકડાની જેમ તણાઇ ગઈ કારChhota udepur girl rescue  | છોટાઉદેપુરમાં યુવતીનું દિલધડક રેસ્ક્યૂ | Watch LIVE RescueJignesh Mewani|ગૃહમંત્રી પીડિતોની વાત સાંભળવા તૈયાર નથી,સ્પીકરસાહેબે મને ગૃહમાંથી બહાર નીકળવા કહેલું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata Rape Murder Case: જુનિયર ડૉક્ટર સાથે બળાત્કાર-હત્યા પહેલાં તે રાત્રે શું-શું થયું હતું? CBI તપાસમાં થયા મોટા ખુલાસા
Kolkata Rape Murder Case: જુનિયર ડૉક્ટર સાથે બળાત્કાર-હત્યા પહેલાં તે રાત્રે શું-શું થયું હતું? CBI તપાસમાં થયા મોટા ખુલાસા
રાજકોટના લોકોની સાતમ આઠમ બગડે તેવા એંધાણ, લોકમેળાને લઈને આવ્યા મોટા સમાચાર
રાજકોટના લોકોની સાતમ આઠમ બગડે તેવા એંધાણ, લોકમેળાને લઈને આવ્યા મોટા સમાચાર
PM Modi Ukraine Visit: 'જ્યાં સુધી પીએમ મોદી યુક્રેનમાં છે, ત્યાં સુધી કોઈ હુમલો નહીં થાય', રશિયન રાષ્ટ્રપતિ પુતિનની મોટી જાહેરાત
PM Modi Ukraine Visit: 'જ્યાં સુધી પીએમ મોદી યુક્રેનમાં છે, ત્યાં સુધી કોઈ હુમલો નહીં થાય', રશિયન રાષ્ટ્રપતિ પુતિનની મોટી જાહેરાત
મેઘરજમાં એક કલાકમાં 3.5 ઇંચ વરસાદથી શહેર જળબંબાકાર, દુકાનોમાં પાણી આવી જતા વેપારીઓને નુકસાન
મેઘરજમાં એક કલાકમાં 3.5 ઇંચ વરસાદથી શહેર જળબંબાકાર, દુકાનોમાં પાણી આવી જતા વેપારીઓને નુકસાન
Janmashtami 2024: જન્માષ્ટમી પર આ 3 રાશિઓ પર વરસશે શ્રીકૃષ્ણની કૃપા, બની રહ્યો છે ધન વૃદ્ધિ યોગ

ગુજરાતમાં વધુ એક વખત પક્ષ પલટાના એંધાણ, જાણો આ વખતે કોંગ્રેસના ક્યા ધારાસભ્યનું નામ ચર્ચામાં આવ્યું...

ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે પસાર, રાજ્યમાં હાલ ૧૦૮ યુનિવર્સીટી કાર્યરત

હવે મોબાઇલ નંબર વગર UPI પેમેન્ટ થશે, PhonePe અને Google Pay પર માત્ર આ સેટિંગ કરી લો

Embed widget