શોધખોળ કરો

Coronavirus: PM મોદીને યાદ આવી યુવરાજ-કૈફની જોડી, કહ્યું- વધુ એક પાર્ટનરશિપની છે જરૂર

પીએમ મોદીએ ભારતીય ટીમના બે પૂર્વ ખેલાડીઓ યુવરાજ સિંહ અને મોહમ્મદ કૈફને યાદ કરીને કહ્યું, વધુ એક મોટી પાર્ટનરશિપની જરૂર છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કહેર ભારતમાં પણ ધીમે ધીમે વધી રહ્યો છે. ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 280ને પાર કરી ગઈ છે. મુશ્કેલ સમયમાં ભારતીય ક્રિકેટર્સ દેશવાસીઓને કોરોના વાયરસથી બચવા માટે સાવધાની રાખવાની અપીલ કરી રહ્યા છે. પીએમ મોદીએ ભારતીય ટીમના બે પૂર્વ ખેલાડીઓ યુવરાજ સિંહ અને મોહમ્મદ કૈફને યાદ કરીને કહ્યું, વધુ એક મોટી પાર્ટનરશિપની જરૂર છે.
યુવરાજ અને કૈફની જોડીએ 2002માં લોર્ડસમાં રમાયેલી નેટવેસ્ટ ટ્રોફીની ફાઇનલ સહિત અનેક મોકા પર ટીમ ઈન્ડિયાને તેમની પાર્ટનરશિપ દ્વારા જીત અપાવી હતી. બંને ખેલાડીઓને અપીલ કરતાં પીએમ મોદીએ કહ્યું, આ એક વધુ પાર્ટનરશિપનો સમય છે. હાલ સમગ્ર ઈન્ડિયાએ કોરોના વાયરસ સામે લડવા માટે પાર્ટનરશિપ કરવી જોઈએ. યુવરાજ અને કૈફીની જોડીએ 2002માં નેટવેસ્ટ ટ્રોફીની ફાઈનલમાં ભારતીય ટીમને ઐતિહાસિક જીત આપવી હતી. 326 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાન ઉતરેલી ભારતીય ટીમે 146 રનમાં જ 5 વિકેટ ગુમાવી દીધા બાદ ભારતની હાર નિશ્ચિત જણાતી હતી. ત્યારે યુવરાજ અને કૈફીની જોડીએ છઠ્ઠી વિરેટ માટે 121 રનની પાર્ટનરશિપ કરી હતી. યુવરાજ સિંહ 69 રન બનાવી આઉટ થયો હતો પણ કૈફે અણનમ 87 રનની ઈનિંગ રમી ભારતને અકલ્પનીય જીત અપાવી હતી. પીએમ મોદીએ ગુરુવારે રાત્રે દેશના લોકોને જનતા કર્ફ્યુમાં ભાગીદાર થવાની અપીલ કરી હતી. યુવરાજ સિંહ અને મોહમ્મદ કૈફે પીએમની આ અપીલમાં ફેન્સને સપોર્ટ કરવાની અપલી કરી હતી. બંને ખેલાડીઓની અપીલ પર પ્રતિક્રિયા આપતા પીએમ મોદીએ સમગ્ર દેશને કોરોના વાયરસ સામે પાર્ટનરશિપ કરવાની વાત કરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ

શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે

ABP Premium

વિડિઓઝ

Gujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા

Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

રમ પીવાથી કેમ લાગે છે ગરમી, જાણો આ પાછળનું શું છે વાસ્તવિક કારણ?

Embed widget