શોધખોળ કરો
Advertisement
ભારત વિરૂદ્ધ T20 સીરીઝમાંથી બહાર થયો બાંગ્લાદેશનો આ સ્ટાર ખેલાડી, જાણો કેમ
બાંગ્લાદેશના ભારતના પ્રવાસમાં ત્રણ મેચની ટી20 સીરીઝની પ્રથમ મેચ ત્રણ નવેમ્બરે દિલ્હીમાં રમાશે.
નવી દિલ્હીઃ બાંગ્લાદેશના સ્ટાર ખેલાડી મોહમ્મદ સૈફુદ્દીન ભારત પ્રવાસમાં રમાનારી ટી20 સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ગુરુવારે તેની જાણકારી આપી. બીસીસીએ એક નિવેદનમાં કહ્યું કે, ‘પીઠમાં ઈજાને કારણે સૈફુદ્દીનને ભારત પ્રવાસમાં આરામ આપવામાં આવ્યો છે જેથી તે આગળ મજબૂતીથી વાપસી કરી શકે.’
બાંગ્લાદેશના ભારતના પ્રવાસમાં ત્રણ મેચની ટી20 સીરીઝની પ્રથમ મેચ ત્રણ નવેમ્બરે દિલ્હીમાં, બીજી મેચ સાત નવેમ્બરે રાજકોટમાં અને ત્રીજી મેચ 10 નવેમ્બરે નાગપુરમાં રમાશે.
બન્ને ટીમ ત્યાર બાદ 14-18 નવેમ્બરની વચ્ચે પ્રતમ ટેસ્ટ મેચ અને 22-26 નવેમ્બરની વચ્ચે કોલકાતામાં બીજી ટેસ્ટ મેચ રમશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
બોલિવૂડ
ગુજરાત
Advertisement