શોધખોળ કરો

સાઉથના આ સુપરસ્ટારે મિડલ ક્લાસને મદદ કરવા શરૂ કરી ખાસ યોજના, દાન કર્યા 1.3 કરોડ રૂપિયા

વિજય દેવરકોન્ડાએ કહ્યું મિડલ ક્લાસ પણ સંકટનો સામનો કરી રહ્યું છે, હું એક મિડલ ક્લાસ ફંડ શરૂ કરીને તેની સાથે જોડાવવા માંગુ છું

નવી દિલ્હીઃ કોરોના વાયરસ સામે લડવા માટે હવે એક પછી એક સ્ટાર દાન કરી રહ્યાં છે. આ ક્રમમાં હવે સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોન્ડાનુ નામ પણ સામેલ થઇ ગયુ છે. એક્ટર દેવરકોન્ડાએ બે મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે, આ માટે તેને સોશ્યલ મીડિયાનો સહારો લીધો છે. વિજય દેવરકોન્ડાએ કહ્યું કે કોઇપણ આના માટે તૈયાર ન હતુ, પણ આપણે બધા યૌદ્ધાઓ છીએ, હું અને મારી ટીમ ક્યારેય લડાઇ માટે નથી કહેતા. મિડલ ક્લાસ પણ સંકટનો સામનો કરી રહ્યું છે, હું એક મિડલ ક્લાસ ફંડ શરૂ કરીને તેની સાથે જોડાવવા માંગુ છું. તેને આગળ કહ્યું હું 1.3 કરોડ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરુ છુ, અમને બસ પ્રેમ, દયા અને સમર્થનની જરૂર છે, હું તમને બધાને મારો પ્રેમ અને તાકાતને મોકલી રહ્યો છું.
તેને 11 મિનીટની એક વીડિયો ક્લિપ પણ પૉસ્ટ કરી છે, જેમાં વિજય દેવરકોન્ડાએ આશ્વાસન આપ્યુ છે કે તે રોજગાર અવસર પેદા કરશે અને કરિયાણાનો સામાન અને દવા જેવી તાત્કાલિક આવશ્યકતાઓનું ધ્યાન રાખશે. તેને કહ્યું કે તે 2000થી વધુ પરિવારોની તાત્કાલિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખશે. સાઉથના આ સુપરસ્ટારે મિડલ ક્લાસને મદદ કરવા શરૂ કરી ખાસ યોજના, દાન કર્યા 1.3 કરોડ રૂપિયા ઉલ્લેખનીય છે કે આ પહેલા બીજા કેટલાય સાઉથના સુપરસ્ટારોએ પણ આ મુશ્કેલ સમયમાં મદદ કરી છે, પ્રભાસથી લઇને ચિરંજીવી, રજનિકાંત સહતિના સ્ટાર્સ આગળ આવ્યા છે. સાઉથના આ સુપરસ્ટારે મિડલ ક્લાસને મદદ કરવા શરૂ કરી ખાસ યોજના, દાન કર્યા 1.3 કરોડ રૂપિયા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'

લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ

લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

IND vs ENG: લોર્ડ્સમાં રોહિત અને કોહલીએ રચ્યો ઇતિહાસ, 400 મેચ રમનારી પ્રથમ ભારતીય જોડી બની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક

FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું

CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ

FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ

મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'
Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'
EPFOનો નવો નિયમ, UMANG Appથી થશે PF UAN એક્ટિવેશન, જાણો પ્રક્રિયા

Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત

Embed widget