શોધખોળ કરો

IPL 2023: આઇપીએલમાં આ 15 વર્ષના અફઘાની ક્રિકેટર પર લાગશે બોલી, બધાની રહેશે નજર

ઉલ્લેખનીય છે કે, અલ્લાહ મોહમ્મદે આ વર્ષે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં પણ પોતાનુ નામ નોંધાવ્યુ હતુ, જોકે, તેને આ દરમિયાન કોઇ ખરીદનાર ન હતુ મળ્યુ.  

IPL 2023 Auction: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023) પહેલા મિની ઓક્શન (Mini Auction) થવાનુ છે, આ ઓક્શન 23 ડિસેમ્બર, કોચી ખાતે યોજાશે, ઓક્શનની શરૂઆત ભારતીય સમયાનુસાર, બપોરે 2:30 વાગ્યાથી થશે, આ વખતે આઇપીએલ ઓક્શનમાં અફઘાનિસ્તાનના એક 15 વર્ષીય ક્રિકેટર પર પણ બોલી લાગશે, આ ખેલાડીનુ નામ અલ્લાહ મોહમ્મદ છે, અલ્લાહ મોહમ્મદ આ વખતે ઓક્શનમાં સૌથી યુવા પ્લેયર હશે. જોકે, આ પહેલા પણ રશિદ ખાન, નબી સહિતના અનેક અફઘાન ખેલાડીઓ આઇપીએલમાં રમી રહ્યાં છે. 

અલ્લાહ મોહમ્મદ હશે સૌથી યુવા ક્રિકેટર - 
આઇપીએલ ઓક્શનમાં આ વખતે અફઘાનિસ્તાનના 15 વર્ષીય અલ્લાહ મોહમ્મદ પર પણ બોલી લાગશે, તે આ વખતે સૌથી યુવા ચહેરો હશે, અલ્લાહ મોહમ્મદ એક ખુબ પ્રભાવશાળી ફિંગર સ્પિનર છે, આવામાં સ્પિનરની તલાશમાં કેટલીય ફ્રેન્ચાઇઝી તેના પર બોલી લગાવી શકે છે. 6 ફૂટ 2 ઇંચના અલ્લાહ મોહમ્મદની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા છે. વળી, તેને ફેવરેટ સ્ટાર બૉલર રવિચંદ્રન અશ્વિન છે.

ઉલ્લેખનીય છે કે, અલ્લાહ મોહમ્મદે આ વર્ષે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં પણ પોતાનુ નામ નોંધાવ્યુ હતુ, જોકે, તેને આ દરમિયાન કોઇ ખરીદનાર ન હતુ મળ્યુ.  

IPL 2023 Mini Auction: આઈપીએલ -
2023 પહેલા મીની હરાજી યોજાવાની છે. કોચીમાં 23મી ડિસેમ્બરે હરાજી થશે. હરાજી ભારતીય સમય અનુસાર બપોરે 2.30 કલાકે શરૂ થશે. આ હરાજીમાં ભારતથી લઈને UAE સુધીના કુલ 14 દેશોના ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. મિની ઓક્શનને લઈને તમામ ટીમો ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહી છે. આ મીની ઓક્શનમાં ભારત ઉપરાંત ઈંગ્લેન્ડના સૌથી વધુ ખેલાડીઓ સામેલ થશે. આ મીની હરાજીમાં કુલ 27 અંગ્રેજી ખેલાડીઓ ભાગ લેશે.

આ દેશોના આટલા ખેલાડીઓ સામેલ થશે - 
કોચીમાં યોજાનારી આ મીની હરાજીમાં ભારતના કુલ 273 ખેલાડીઓ, ઈંગ્લેન્ડના 27 ખેલાડીઓ, દક્ષિણ આફ્રિકાના 22 ખેલાડીઓ, ઓસ્ટ્રેલિયાના 21 ખેલાડીઓ, વેસ્ટ ઈન્ડિઝના 20 ખેલાડીઓ, ન્યુઝીલેન્ડના 10 ખેલાડીઓ, શ્રીલંકાના 10 ખેલાડીઓ ભાગ લેશે.  અફઘાનિસ્તાનના 8 ખેલાડીઓ, આયર્લેન્ડના 4 ખેલાડીઓ, બાંગ્લાદેશના 4 ખેલાડીઓ, ઝિમ્બાબ્વેના 2 ખેલાડીઓ, નામીબિયાના 2 ખેલાડીઓ, નેધરલેન્ડના 1 ખેલાડી અને યુએઈના 1 ખેલાડીનો સમાવેશ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 
સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 
IND vs SL: ગિલ બાદ વધુ એક સ્ટાર પ્લેયર ઈજાગ્રસ્ત? બોલિંગ કોચે તોડ્યું મૌન
IND vs SL: ગિલ બાદ વધુ એક સ્ટાર પ્લેયર ઈજાગ્રસ્ત? બોલિંગ કોચે તોડ્યું મૌન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget