શોધખોળ કરો

Arjun-Saaniya Wedding: એકબીજાના થયા અર્જૂન-સાનિયા, બોલીવૂડ-ક્રિકેટ જગતની હસ્તિઓએ આપી હાજરી 

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. તેણે સાનિયા ચંડોક સાથે લગ્ન કર્યા.

Arjun Tendulkar-Saaniya Chandhok Wedding: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. તેણે સાનિયા ચંડોક સાથે લગ્ન કર્યા. 3 માર્ચે મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે એક ખાનગી મહેંદી સમારોહ યોજાયો હતો. મહેંદી સમારોહમાં અનેક ક્રિકેટ જગતના દિગ્ગજો હાજર રહ્યા હતા. અર્જૂન તેંડુલકરના લગ્નમાં ઘણા મહેમાનો પણ હાજર રહ્યા હતા, જેમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીનો પણ સમાવેશ થાય છે. ચાલો જાણીએ કે મહેમાનો કોણ હતા.

અર્જુન તેંડુલકરના લગ્નમાં હાજરી આપનારા મહેમાનો

નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અને વર્તમાન પસંદગીકાર અજિત અગરકર પણ અર્જુનના લગ્નમાં જોવા મળ્યા હતા. એમએસ ધોની પત્ની સાથે લગ્ન સમારોહમાં જોવા મળ્યા હતા. ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અને ભૂતપૂર્વ કોચ રાહુલ દ્રવિડ પણ તેમની પત્ની  સાથે જોવા મળ્યા હતા. અન્ય પ્રખ્યાત લોકોમાં અજિંક્ય રહાણે, અનિલ કુંબલે, સુરેશ રૈના, વેંકટેશ પ્રસાદ, આકાશ ચોપરા અને યુસુફ પઠાણનો સમાવેશ થાય છે.

સચિનના ક્રિકેટ મિત્રો રવિ શાસ્ત્રી, યુવરાજ સિંહ, હરભજન સિંહ, ઝહીર ખાન, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, અજીત અગરકર, આકાશ ચોપરા અને સુરેશ રૈનાએ હાજરી આપી હતી.

રાજકીય હસ્તીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું

લગ્નમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અનેક રાજકીય હસ્તીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરિણામે, અર્જુનનો લગ્ન સમારોહ ખૂબ જ ભવ્ય રહ્યો.

અર્જુન તેંડુલકરની દુલ્હન કોણ છે?

નોંધનીય છે કે અર્જુન તેંડુલકરની પત્ની સાનિયા ચંડોક, એક એન્ટરપ્રેન્યોર છે. તે મુંબઈના ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી છે. સાનિયા એક પેટ કેર  બ્રાન્ડના માલિક હક  ધરાવે છે, જ્યાં પશુઓની સ્કીનકેર, ગ્રૂમિંગ અને અન્ય વસ્તુઓ થાય છે. 

અર્જુન આ વખતે લખનૌ સુપર જાયન્ટ્સ માટે રમશે

IPL 2026 માં, અર્જુન તેંડુલકર લખનૌ સુપર જાયન્ટ્સ માટે રમશે. અગાઉ, તે મુંબઈ ઇન્ડિયન્સનો સભ્ય હતો. અર્જુનને લખનૌમાં કેટલી તકો મળે છે અને તે કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget