શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Asia Cup 2022: જ્યારે પ્રથમ વખત એશિયા કપમાં પાક.ને હરાવી ચેમ્પિયન બન્યું ભારત, આ ખેલાડી હતા મેચના હિરો

27 ઓગસ્ટથી એશિયા કપ 2022 શરૂ થશે. જેમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે રમશે.

India vs Pakistan Asia Cup 2022: 27 ઓગસ્ટથી એશિયા કપ 2022 શરૂ થશે. જેમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે રમશે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે. સાથે જ આ ટુર્નામેન્ટની પ્રથમ ચેમ્પિયન ટીમ પણ છે. ભારતે 1984માં પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવીને એશિયા કપ વિજેતાનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ દરમિયાન સુરિન્દર ખન્નાએ ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

એશિયા કપની પ્રથમ એડિશન 1984માં યોજાઈ હતી. જેમાં ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમોએ ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. જેમાં શ્રીલંકાએ 5 વિકેટે જીત મેળવી હતી. જ્યારે બીજી મેચમાં ભારતે શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 170 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી. ત્રીજી મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું.

ભારતના બેટ્સમેન છવાઈ ગયા હતાઃ

ત્રીજી મેચમાં પ્રથમ બેટિંગ કરતા સુનીલ ગાવસ્કરની આગેવાની હેઠળની ભારતીય ટીમે 46 ઓવરમાં 188 રન બનાવ્યા હતા. આ દરમિયાન ભારતે 4 વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર સુરિન્દર ખન્નાએ 56 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 72 બોલમાં 3 ચોગ્ગા અને 2 સિક્સરની મદદથી અર્ધસદી ફટકારી હતી. બીજી તરફ સંદીપ પાટીલે 50 બોલમાં 5 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 43 રન બનાવ્યા હતા. કેપ્ટન ગાવસ્કર 36 રન બનાવીને અણનમ રહ્યો હતો.

શાસ્ત્રી અને બિન્નીની જોડીએ કરી હતી ઘાતક બોલિંગઃ

ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ 39.4 ઓવરમાં 134 રનમાં જ સમેટાઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી મોહસીન ખાને સૌથી વધુ 35 રન બનાવ્યા હતા. જ્યારે ઝહીર અબ્બાસ 27 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન ભારત તરફથી રવિ શાસ્ત્રી અને રોજર બિન્નીએ શાનદાર બોલિંગ કરી હતી. શાસ્ત્રીએ 10 ઓવરમાં 40 રન આપીને 3 વિકેટ લીધી હતી. બિન્નીએ 9.4 ઓવરમાં 33 રન આપીને 3 વિકેટ લીધી હતી. 

આ પણ વાંચોઃ

BWF World Championships: સાઇના નેહવાલની વિજયી શરૂઆત, હોંગકોંગની ખેલાડીને હરાવી

Gujarat Rain : ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, મધ્ય ગુજરાતમાં પડશે ભારે વરસાદ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાંBhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
Andhra Pradesh Waqf Board: આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
Embed widget