શોધખોળ કરો

IND Vs PAK: એશિયા કપમાં એક કે બે નહી પરંતુ ત્રણ વખત સામ સામે ટકરાઇ શકે છે ભારત અને પાકિસ્તાન, જાણો શું છે ગણિત?

એશિયા કપ 2023 ના સત્તાવાર કાર્યક્રમ જાહેર  થઇ નથી. તમામ ક્રિકેટ ફેન્સ કાર્યક્રમની રાહ જોઇ રહ્યા છે

Asia Cup 2023, India vs Pakistan: એશિયા કપ 2023 ના સત્તાવાર કાર્યક્રમ જાહેર  થઇ નથી. તમામ ક્રિકેટ ફેન્સ કાર્યક્રમની રાહ જોઇ રહ્યા છે. આ વખતે હાઇબ્રિડ મોડલમાં રમાનારી એશિયા કપની પ્રથમ 4 મેચ પાકિસ્તાનમાં અને બાકીની 9 મેચ શ્રીલંકામાં યોજાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ટૂર્નામેન્ટમાં ઓછામાં ઓછી 2 મેચ રમાશે તેવી પૂરી આશા છે.

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો એક જ ગ્રુપમાં છે અને બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે રમાય તેવી સંભાવના છે. તે સિવાય જો બંન્ને ટીમો સુપર-4 તબક્કામાં પહોંચે તો ત્યાં 10 સપ્ટેમ્બરે ફરી એકવાર બંને ટીમો વચ્ચે ટક્કર થશે. બંન્ને મેચ શ્રીલંકાના દામ્બુલા અથવા કેન્ડીમાં રમાઈ શકે છે. આ સિવાય જો બંને ટીમો ફાઇનલમાં પહોંચશે તો તેવી સ્થિતિમાં પણ બંન્ને વચ્ચે એશિયા કપમાં ત્રીજી વખત મેચ રમાય તેવી સંભાવના છે.

પાકિસ્તાન પોતાની પ્રથમ મેચ નેપાળ સામે ઘરઆંગણે રમશે

પાકિસ્તાનની ટીમ એશિયા કપ 2023માં પોતાના અભિયાનની શરૂઆત નેપાળ સામેની મેચથી કરશે. આ મેચ 30 કે 31 ઓગસ્ટે મુલતાનના મેદાન પર રમાશે. આ મેચ પછી પાકિસ્તાનની ટીમ સીધી શ્રીલંકા જવા રવાના થશે. શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમો પાકિસ્તાનમાં તેમની ગ્રુપ મેચ રમશે

19 જુલાઈએ સત્તાવાર જાહેરાત થઈ શકે છે

એશિયા કપ આ વખતે 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર છે. જેમાં હવે તેનો સત્તાવાર કાર્યક્રમ 19 સપ્ટેમ્બર સુધીમાં જાહેર થઈ શકે છે. પાકિસ્તાનના નવા ચીફ ઝકા અશરફે આ હાઇબ્રિડ મોડલ અંગે થોડી નારાજગી વ્યક્ત કરી હતી બાદમાં તેમણે આ નિર્ણયનો સ્વીકાર કર્યો હતો.

ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે 15 ઓક્ટોબરે મેચ રમાશે. ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં અદભૂત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 14 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર દરમિયાન અમદાવાદ જતી ફ્લાઈટ્સના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. જો તમે 14 ઓક્ટોબરથી 16 ઓક્ટોબરની વચ્ચે ફ્લાઈટ મારફતે અમદાવાદ આવવાનું વિચારી રહ્યા હોવ  તો તમારે લગભગ 300 ટકા વધુ પૈસા ખર્ચવા પડશે. આ તારીખોમાં મુંબઈથી અમદાવાદ જવા માટે 22 હજાર રૂપિયા ખર્ચવા પડશે.     

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં છ વર્ષ બાદ હટ્યું રાષ્ટ્રપતિ શાસન, સરકાર રચવાની તૈયારી

T20 WC Semifinal Scenario: ઓસ્ટ્રેલિયા સમક્ષ હારીને પણ સેમિફાઇનલમાં પહોંચી શકે છે ટીમ ઇન્ડિયા, જાણો સમીકરણ

અંકલેશ્વરમાંથી 50000000000 રૂપિયાનું 518 કિલો કોકેઈન જપ્ત, દિલ્હી ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી

CRPF, BSF, CISFમાં 10 પાસ માટે નોકરી મેળવવાની તક, 69000 રૂપિયા મળશે પગાર
CRPF, BSF, CISFમાં 10 પાસ માટે નોકરી મેળવવાની તક, 69000 રૂપિયા મળશે પગાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Massive cocaine haul in Gujarat | અંકલેશ્વરમાંથી ઝડપાયું પાંચ હજાર કરોડની કિંમતનું 518 કિલો ડ્રગ્સHun To Bolish | હું તો બોલીશ | ખેડૂતની બગડી દિવાળીHun To Bolish | હું તો બોલીશ | આ પોટલી કોનું પાપ?Panchmahal Rains | પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદથી રસ્તા પર વહેતા થયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં છ વર્ષ બાદ હટ્યું રાષ્ટ્રપતિ શાસન, સરકાર રચવાની તૈયારી
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં છ વર્ષ બાદ હટ્યું રાષ્ટ્રપતિ શાસન, સરકાર રચવાની તૈયારી
T20 WC Semifinal Scenario: ઓસ્ટ્રેલિયા સમક્ષ હારીને પણ સેમિફાઇનલમાં પહોંચી શકે છે ટીમ ઇન્ડિયા, જાણો સમીકરણ
T20 WC Semifinal Scenario: ઓસ્ટ્રેલિયા સમક્ષ હારીને પણ સેમિફાઇનલમાં પહોંચી શકે છે ટીમ ઇન્ડિયા, જાણો સમીકરણ
અંકલેશ્વરમાંથી 50000000000 રૂપિયાનું 518 કિલો કોકેઈન જપ્ત, દિલ્હી ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી
અંકલેશ્વરમાંથી 50000000000 રૂપિયાનું 518 કિલો કોકેઈન જપ્ત, દિલ્હી ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી
CRPF, BSF, CISFમાં 10 પાસ માટે નોકરી મેળવવાની તક, 69000 રૂપિયા મળશે પગાર
CRPF, BSF, CISFમાં 10 પાસ માટે નોકરી મેળવવાની તક, 69000 રૂપિયા મળશે પગાર
Baba Siddique Shot Dead: બાબા સિદ્દીકીની હત્યા કેસમાં ત્રણ આરોપી ઝડપાયા, હજુ પણ ત્રણ ફરાર

IND vs AUS : મહિલા ટી-20 વર્લ્ડકપની સેમિફાઇનલની રેસમાંથી લગભગ બહાર ટીમ ઇન્ડિયા, રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું

હરિયાણાના મેદાન પર 'અમ્પાયર'એ કોંગ્રેસ સાથે રમત રમી! યોગેન્દ્ર યાદવે કહ્યું - 'હવે LBW નહીં, બોલ્ડ કરવા પડશે'

બાબા સિદ્દીકીની હત્યા કરનાર યુપીના બંને શૂટરોની માતાનો મોટો ખુલાસો, જણાવ્યું અસલી સત્ય

Embed widget