શોધખોળ કરો

Shreyas Iyer ના દમદાર પ્રદર્શનથી ખુશ થયો Dinesh Karthik, જાણો શું કહ્યું?

ભારતે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં બાંગ્લાદેશને 2-0થી હરાવ્યું હતું. ભારતે શ્રેણીની છેલ્લી મેચ 3 વિકેટે જીતી લીધી હતી. આમાં શ્રેયસ અય્યર અને રવિચંદ્રન અશ્વિને મહત્વની ભૂમિકા ભજવી હતી.

India vs Bangladesh Shreyas Iyer: ભારતે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં બાંગ્લાદેશને 2-0થી હરાવ્યું હતું. ભારતે શ્રેણીની છેલ્લી મેચ 3 વિકેટે જીતી લીધી હતી. આમાં શ્રેયસ અય્યર અને રવિચંદ્રન અશ્વિને મહત્વની ભૂમિકા ભજવી હતી. બીજા દાવમાં બંને વચ્ચે 8મી વિકેટ માટે રેકોર્ડ 71 રનની ભાગીદારી નોંધાઈ હતી. ભારતની જીત બાદ દિનેશ કાર્તિકે શ્રેયસ અય્યરના જોરદાર વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે કેવી રીતે ઐય્યરે સંકટમાં ભારત માટે સારું પ્રદર્શન કર્યું.

અય્યરે છેલ્લી ઘણી મેચોમાં ભારત માટે સારું પ્રદર્શન કર્યું છે. ઈન્ડિયા ટુડે પર પ્રકાશિત સમાચાર અનુસાર, જ્યારે કાર્તિકે ઐયરની પ્રશંસા કરી હતી, ત્યારે અય્યરે સમગ્ર શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જ્યારે તમે ટેસ્ટ મેચમાં રનનો પીછો કરતા હોવ તો આ ફોર્મેટની ચોથી ઇનિંગ્સ સૌથી પડકારજનક હોય છે. શ્રેયસ અય્યરે આમાં બતાવ્યું કે તે કેટલો મહાન ખેલાડી છે. તેણે ઘણી સારી ઇનિંગ્સ રમી છે.

નોંધપાત્ર વાત એ છે કે બાંગ્લાદેશે પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધીમાં 227 રન અને બીજા દાવમાં 231 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે પ્રથમ દાવમાં 314 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમ માટે 105 બોલનો સામનો કરતા અય્યરે 10 ફોર અને 2 સિક્સરની મદદથી 87 રન બનાવ્યા હતા. રિષભ પંતે 93 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. ભારતે બીજા દાવમાં 7 વિકેટ ગુમાવીને 145 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

શ્રેયસ અય્યરના પ્રદર્શનની વાત કરીએ તો તેણે ચટગાંવ ટેસ્ટમાં 86 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ પહેલા તેણે બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીની મેચમાં 82 રન બનાવ્યા હતા. તેણે પોતાના શાનદાર પ્રદર્શનથી ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. 

કેએલ રાહુલના ખરાબ ફોર્મ પર ભાજપ નેતાએ કર્યું ટ્વિટ, કહ્યું- આ કોનો જમાઈ છે...

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં કેએલ રાહુલ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો, પરંતુ આ વિકેટકીપર બેટ્સમેનનું બેટ શાંત રહ્યું. વાસ્તવમાં કેએલ રાહુલના ફ્લોપ શો બાદ સતત સવાલો ઉઠી રહ્યા છે. કેએલ રાહુલના ખરાબ ફોર્મ પર ભારતીય ચાહકો સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે ભાજપના એક નેતાએ કેએલ રાહુલના ખરાબ ફોર્મ પર સવાલ ઉઠાવ્યા છે. ભાજપના નેતા રમેશ સોલંકીએ ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં તેણે લખ્યું છે કે આ કેએલ રાહુલ કોનો જમાઈ છે...

ભાજપના નેતા રમેશ સોલંકીના ટ્વીટ પર ચાહકો સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેએલ રાહુલના ટીમમાં હોવા પર પણ સવાલો ઉઠાવ્યા છે. તે જ સમયે, એક ચાહકે રમેશ સોલંકીના ટ્વીટનો જવાબ આપ્યો કે જે ખેલાડીને ટીમમાંથી બહાર કરવો જોઈએ તે કેપ્ટન બની ગયો છે. જોકે, ભાજપ નેતા રમેશ સોલંકીની આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
Embed widget