શોધખોળ કરો

ICCની ગાઇડલાઇન પર આ સ્ટાર ક્રિકેટરે કહ્યું- 'અનેક મુદ્દા પર હજુ સ્પષ્ટતાની છે જરૂર'

શાકિબે સ્ટેડિયમમાં દર્શકો અને મેદાનમાં ફિલ્ડિંગનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેણે કહ્યું, શું બેટ્સમેન તેમના જ છેડે ઉભા રહેશે ?

ઢાકાઃ કોરોના વાયરસના કારણે બંધ પડેલી ક્રિકેટ ટૂર્નામેન્ટ્સ અને સીરિઝ ફરીથી શરૂ કરવાને લઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ તથા તમામ દેશોના ક્રિકેટ બોર્ડ પ્રયાસ કરી રહ્યા છે. ICC એ તાજેતરમાં ખેલાડીઓની ટ્રેનિંગથી લઈ મેચના આયોજનને લઈ ગાઈડલાઈન જાહેર કરી હતી. જેમાં બોલ પર લાળના ઉપયોગ પર રોક લગાવવાનો ફેંસલો કર્યો હતો, પરંતુ બાંગ્લાદેશના પ્રતિબંધિત ઓલરાઉન્ડર શાકિબ અલ હસનનું માનવું છે કે તેમાં સ્પષ્ટતા જરૂરી છે. ઈએસપીએન ક્રિકઈન્ફોએ બાંગ્લાદેશી અખબાર પ્રોથોમ આલોમાં છપાયેલા શાકિબના નિવેદનનો ઉલ્લેખ કર્યો છે. જેમાં કહ્યું, હવે આપણે સાંભળી રહ્યા છીએ કે કોરના વાયરસ માત્ર ત્રણ કે છ ફૂટથી નહીં પણ 12 ફૂટના અંતરેથી પણ ફેલાઈ શકે છે. જેનો મતબલ થયો કે ઓવર ખતમ થયા બાદ બેટ્સમેન એકબીજા પાસે નહીં જાય.  ક્રિકેટની સુરક્ષિત વાપસી માટે ખેલાડીઓ તથા અધિકારીઓની સુરક્ષા માટે અનેક સવાલના જવાબ આપવાની જરૂર છે. તેણે આઈસીસી દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇન પર વધારે સ્પષ્ટતાની વાત કરી હતી. શાકિબે સ્ટેડિયમમાં દર્શકો અને મેદાનમાં ફિલ્ડિંગનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેણે કહ્યું, શું બેટ્સમેન તેમના જ છેડે ઉભા રહેશે ? સ્ટેડિયમમાં કોઈ દર્શકો નહીં હોય? શું વિકેટકિપર પણ દૂર ઉભો રહેશે ? નજીકના ફિલ્ડરોનું શું થશે ? આ મુદ્દા પર ચર્ચા કરવાની વધારે જરૂર છે. તેણે કહ્યું, આઈસીસી કોઈ પ્રકારનો ખતરો ઉઠાવવા માંગતી ન હોય તેમ મને લાગે છે. જે પણ હોય, જીવન પહેલા છે, મને વિશ્વાસ છે કે તે સુરક્ષા અંગે પહેલા વિચારશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!
ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!

વિડિઓઝ

Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ
Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
Patan Rain: પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ, સાંતલપુરના બરારા ગામમાં 100થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા
Patan Rain: પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ, સાંતલપુરના બરારા ગામમાં 100થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા
Embed widget