શોધખોળ કરો

BCCIએ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી, યશ દયાલને તક મળી

IND vs BAN ટેસ્ટ શ્રેણી: BCCIએ હાલમાં માત્ર પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ફાસ્ટ બોલર યશ દયાલને પ્રથમ વખત ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

Indian team for the first test against Bangladesh: ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ બાંગ્લાદેશ સામે 19 સપ્ટેમ્બરથી રમાનારી પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દીધી છે. BCCIએ હાલમાં બે મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ જાહેર કરી છે. ફાસ્ટ બોલર યશ દયાલને પ્રથમ વખત ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે જસપ્રીત બુમરાહને પણ આરામ આપવામાં આવ્યો નથી. તે પ્રથમ ટેસ્ટ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે.

પુરુષ પસંદગી સમિતિએ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ભારતની 16 સભ્યોની ટીમની પસંદગી કરી લીધી છે. ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં બીજી ટેસ્ટ રમવાની છે. જોકે, હજુ બીજી ટેસ્ટ માટે ટીમની પસંદગી કરવામાં આવી નથી. બે મેચોની ટેસ્ટ શ્રેણી ઉપરાંત ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચોની T20 શ્રેણી પણ રમાશે. આ શ્રેણી માટે પણ હજુ ટીમની પસંદગી કરવામાં આવી નથી.

પ્રથમ ટેસ્ટ માટે 16 સભ્યોની ટીમ જાહેર

BCCIએ ચેન્નઈમાં રમાનારી પ્રથમ ટેસ્ટ માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં વિકેટકીપર ઋષભ પંત, KL રાહુલ અને સરફરાઝ ખાનને પણ તક મળી છે. જ્યારે શ્રેયસ અય્યરને ટીમમાં સ્થાન મળ્યું નથી. બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે 16 સભ્યોની ટીમમાં ચાર સ્પિનર અને ચાર ફાસ્ટ બોલરોને રાખવામાં આવ્યા છે. બે વિકેટકીપર સહિત કુલ આઠ બેટ્સમેન છે.

બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા:

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસવાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, KL રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, જસપ્રીત બુમરાહ અને યશ દયાલ.

આ પણ વાંચોઃ

ક્યારેય નહીં જોઈ હોય આવી મેચ, ટી20 વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં 10 રનમાં ઓલઆઉટ થઈ ટીમ અને પછી...

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?

Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ

PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી

USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંકHun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓPM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?

ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો

મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ

WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'

Embed widget