શોધખોળ કરો

IPL 2020 આયોજનને લઇને બે-ત્રણ ભાગમાં વહેંચાયુ BCCI, હવે અહીં રમાડવાની થઇ રહી છે માંગ

બીસીસીઆઇના અધિકારીનુ કહેવુ છે કે ઇન્ડિયામાં આઇપીએલનુ આયોજન કરાવવા પર દેશના લોકોમાં પૉઝિટીવ મેસેજ જશે, એટલુ જ નહીં વિદેશમાં જવાનો અર્થ છે કે ખેલાડીઓને મેદાન પર ઉતરતા પહેલા જ નવી ગાઇડલાઇન્સનો સામનો કરવો પડશે

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગની 13 સિઝનને લઇને સ્થિતિ સ્પષ્ટ નથી થઇ રહી છે. માહિતી પ્રમાણે હવે આઇપીએલના આયોજનના સ્થળને લઇને બીસીસીઆઇ 3-2માં વહેંચાઇ ગયુ છે. હજુ સુધી દેશમાં જ આઇપીએલ કરાવવાના પક્ષમાં રહેલા લોકોનુ બોર્ડમાં પલડુ ભારે છે. જોકે જરૂર પડશે તે વિદેશમાં પણ આઇપીએલનુ આયોજન કરાવવાની માંગ ઉઠી રહી છે, મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બીસીસીઆઇના અધિકારીઓએ જાણકારી આપી છે કે આઇપીએલનુ આયોજન ભારતમાં જ થશે. જોકે સ્થિતિ સ્પષ્ટ નથી થાય તો લીગને ભારતની બહાર કરાવવાની પણ માંગ થઇ રહી છે. બોર્ડના અધિકારીઓએ નામ નામ આપવાની શરતે કહ્યું કે ઇન્ડિયા આઇપીએલ કરાવવાને લઇને પલડુ 3-2થી ભારે છે. IPL 2020 આયોજનને લઇને બે-ત્રણ ભાગમાં વહેંચાયુ BCCI, હવે અહીં રમાડવાની થઇ રહી છે માંગ બીસીસીઆઇના અધિકારીનુ કહેવુ છે કે ઇન્ડિયામાં આઇપીએલનુ આયોજન કરાવવા પર દેશના લોકોમાં પૉઝિટીવ મેસેજ જશે, એટલુ જ નહીં વિદેશમાં જવાનો અર્થ છે કે ખેલાડીઓને મેદાન પર ઉતરતા પહેલા જ નવી ગાઇડલાઇન્સનો સામનો કરવો પડશે. જોકે, બોર્ડમાં કેટલાક લોકોનુ માનવુ છે કે આઇપીએલના આયોજનને લઇને પ્રાથમિકતા હોવી જોઇએ, અને સ્થળને લઇને ચર્ચા ના થવી જોઇએ.એવી માંગ છે કે જરૂર પડ્યે વિદેશમા આઇપીએલના આયોજનને લઇને એક પ્લાન તૈયાર હોવો જોઇએ. નોંધનીય છે કે વર્લ્ડકપ રદ્દ થવાની આશંકા દરરોજ વધી રહી છે, વર્લ્ડકપ રદ્દ થવાની સ્થિતિમાં ઓક્ટોબર-નવેમ્બરમાં આઇપીએલની 13મી સિઝનનુ આયોજન થઇ શકે છે. જોકે આ અગે હજુ સ્થિતિ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

ટોપ સ્ટોરી

ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

Embed widget